મોરબી : મોરબી તાલુકાના જેપુર ગામના સેવા સહકારી મંડળીના પ્રમુખ ધનજીભાઈ ગંગારામભાઈ કાવઠિયા તે સંજયભાઈ તથા હેમંતભાઇના પિતાનું તા.28ના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીને કારણે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે ટેલિફોનિક બેસણું રાખેલ છે. શૈલેષભાઇ મો.9825258656, હેમંતભાઇ,મો. 9773450458.