મોરબી : ઔદિચ્ય બ્રાહ્મણ માલતીબેન બાલકૃષ્ણ ભટ્ટ ઉ.વ.84 તે સ્વ.બાલકૃષ્ણ ભટ્ટના ધર્મપત્ની તથા વિમલભાઈ , કલ્પનાબેનના માતા તેમજ હાર્દિકભાઈ , નિરાલીબેનના દાદીનું તા.28 ના રોજ અવસાન થયું છે . સદગતનું ઉઠમણું તા.30 ના રોજ સોમવારે સાંજે 4 થી 5 વાગ્યા દરમિયાન તેમના નિવાસસ્થાન રોટરી નગર - 28 પવનસુત મોરબી ખાતે રાખેલ છે.