મોરબી : મોરબી તાલુકાના જેતપર (મચ્છુ)નિવાસી કંચનબેન મનસુખભાઇ સુરેલીયાનું તા.12 ના રોજ અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું ટેલિફોનિક બેસણું તા.18 ને બુધવારે બપોરે 3 થી 5 દરમ્યાન જેતપર (મચ્છુ) ખાતે રાખેલ છે. વિનોદભાઈ સુરેલીયા-9004810733, હસમુખભાઈ સુરેલીયા-9722238031, અતુલભાઈ સુરેલીયા-9879229417, નવીનભાઈ સુરેલીયા-7016893028, વિજયભાઈ સુરેલીયા-9924301343, સુશીલાબેન જાદવણી-8238853496, કલ્પનાબેન પંચાસરા-9537584146 ઉપર શોક સંદેશ પાઠવી શકાશે.