મોરબી : મૂળ કુંતાસી, હાલ નાની વાવડી નિવાસી ઇન્દ્રાબા (ઇન્દુબા) દોલુભા જાડેજા (ઉ.વ. 70), તે દોલુભા શિવુભા જાડેજાના પત્ની (93136 33954), કનકસિંહ (96874 36108), જગદિશસિંહ (95379 36383) અને રાજેન્દ્રસિંહ (85119 64450)ના માતાનું તા. 01/04/2021ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું ટેલિફોનિક બેસણું તા. 05/04/2021ને સોમવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. (ગજેન્દ્રસિંહ (ભત્રીજા) - 99095 01086, પ્રદિપસિંહ (ભત્રીજા) - 98242 18282, લક્કીરાજસિંહ (ભત્રીજા) - 99791 23565)