22 કેરેટમાં બ્રાઇડલ જવેલરીનું વિશાળ અને અદ્દભૂત કલેકશન : લગ્ન પ્રસંગ માટે મનમોહક જવેલરી ખરીદવા એક્ઝિબિશનની મુલાકાત જરૂર લ્યો(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓને ગોલ્ડન જવેલરીનું અદ્વિતીય કલેક્શન ઘરઆંગણે જ મળી રહે તેવા આશયથી સુરતના ખ્યાતનામ સી.મનસુખલાલ જવેલર્સ (લીંબડીવાળા)નું ભવ્ય એક્ઝિબિશન આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યું છે. મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ કેપિટલ માર્કેટમાં તા.2, 3 અને 4 ડિસેમ્બર એમ ત્રણ દિવસ માટે સી.મનસુખલાલ જવેલર્સ (લીંબડીવાળા)ના એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સી. મનસુખલાલ જવેલર્સ (લીંબડી વાળા) સુરતમાં ખૂબ પ્રખ્યાત છે. જે 5-6 નીલકંઠ હાઇટ્સ, સરગમ શોપિંગ સેન્ટર સામે, પારલે પોઇન્ટ, સુરત ખાતે કાર્યરત છે. સી. મનસુખલાલ જવેલર્સ (લીંબડીવાળા) 1958થી ગ્રાહકોનો વિશ્વાસ જીતતું આવ્યું છે. હવે આ વિશ્વાસ અને જવેલરીની ગુણવત્તા તથા સુંદરતાનો લાભ મોરબીને પણ મળી રહ્યો છે. ______________________________________________આ એક્ઝિબિશનમાં મોરબીવાસીઓ માટે ખાસ બ્રાઇડલ વેડિંગ જવેલરીનું કલેકશન મુકવામાં આવ્યું છે. એક્ઝિબિશનનો સમય સવારે 11 થી રાત્રે 8 સુધીનો રાખવામાં આવ્યો છે.______________________________________________તા.2, 3 અને 4 સ્થળ : 13,14, કેપિટલ માર્કેટરવાપર રોડ, મોરબીમો.નં.97264 24021મો.નં.97260 24021______________________________________________