ઓરા બ્યુટી લોન્જનો ધમાકેદાર પ્રારંભ..એકદમ વ્યાજબી ભાવે તમામ બ્યુટી કેર તેમજ હેરને લગતી ટ્રીટમેન્ટ નિષ્ણાંત બ્યુટીશિયન દ્વારા.. રવાપર નજીક ગોલ્ડન માર્કેટમાં અત્યાધુનિક ઓરા બ્યુટી લોન્જનો પ્રારંભ.. બ્યુટી કેર, ફેશિયલ, બ્લીચ, હેન્ડ લેગ્સ વેક્ષ, અન્ડરઆર્મ્સ, હેર કટિંગ, હેર વોશ, બોડી વેક્ષ, બોડી બ્લીચ, બોડી મસાજ, ફેસ ગ્લો પિલિંગ તેમજ તમામ પ્રકારના મેકઅપ અને હેરસ્ટાઇલ સહિતની તમામ ટ્રીટમેન્ટની સુવિધા ઉપલબ્ધ.. વધુ વિગત માટે જુઓ મોરબી અપડેટનો બિઝનેસ પ્રમોશન શો જાણીતા એંકર ડૉ.અમીષા રાચ્છ સાથે.. સરનામું : ઓરા બ્યુટી લોન્જ શોપ નં.405, ચોથા માળે, ગોલ્ડન માર્કેટ, રવાપર -ઘુનડા રોડ, મોરબી. સંપર્ક : 7043189500,7043289500 #MorbiUpdate https://youtu.be/5xaCyDSP-vA