જિલ્લાના કુલ કેસનો આંક 471 થયો : હાલ એક્ટિવ કેસ 150 મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે. જ્યારે બીજી બાજુ રાહતના સમાચાર એ પણ છે કે 25 દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપી દેવામાં આવી છે. આજના કેસો ઉમેરતા જિલ્લામાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 471 થઈ છે. જેમાંથી 287 દર્દીઓ સાજા થયા છે. 34 દર્દીઓના મોત નિપજ્યા છે. અને હાલ 150 દર્દીઓ સારવાર હેઠળ છે. 8 ઓગસ્ટ( શનિવાર)ના રોજના કોરોના કેસની વિગતો પોઝીટીવ દર્દી 42 વર્ષ, પુરુષ, 9- યદુનંદનપાર્ક, ન્યુ બસ સ્ટેન્ડ રોડ સામે, મોરબી 45 વર્ષ, પુરુષ, ગણેશનગર, સીએનજી પાર્ક પાસે, મહેન્દ્રનગર, મોરબી 81 વર્ષ, મહિલા, ખત્રીવાડ, મોરબી 61 વર્ષ, મહિલા, સ્ટેશન પ્લોટ, મોરબી 64 વર્ષ, મહિલા, બી-4 સિયારામ હાઇટ્સ, ઉમા પાર્ક, અવની ચોકડી, મોરબી 45 વર્ષ, પુરુષ, લક્ષ્મીનગર, મોરબી 30 વર્ષ, પુરુષ, હળવદ 69 વર્ષ, પુરુષ, હાઉસિંગ બોર્ડ, સામાકાંઠે 38 વર્ષ, પુરુષ, ગ્રીન ચોક, મોરબી 63 વર્ષ, મહિલા, કાલિકા પ્લોટ, શેરીનં.2, મોરબી 65 વર્ષ, પુરુષ, લખધીરવાસ, મોરબી 57 વર્ષ, પુરુષ, વજેપર-16, મોરબી 35 વર્ષ, મહિલા, વજેપર-16, મોરબી 56 વર્ષ, મહિલા, વાઘપરા-8, મોરબી 48 વર્ષ, પુરુષ, માણેક સોસાયટી, રવાપર રોડ, મોરબી 50 વર્ષ, પુરુષ, માણેક સોસાયટી, રવાપર રોડ, મોરબી 50 વર્ષ, મહિલા, માણેક સોસાયટી, રવાપર રોડ, મોરબી 28 વર્ષ, પુરુષ, માણેક સોસાયટી, રવાપર રોડ, મોરબી 30 વર્ષ, પુરુષ, ભક્તિનગર-2, સત્યમ પાનવાળી શેરી, મોરબી 54, પુરુષ, 2-ભક્તિનગર સોસાયટી, સરદાર બાગ સામે, મોરબી 32 પુરુષ, ગંગાદર્શન એપાર્ટમેન્ટ, રવાપર, મોરબી સાજા થયેલા દર્દી 66 વર્ષ, મહિલા, દર્શન હોસ્પિટલ, સાવસર પ્લોટ, મોરબી 26 વર્ષ, મહિલા, નવી પીપળી, મોરબી 25 વર્ષ, મહિલા, નવી પીપળી, મોરબી 54 વર્ષ, મહિલા, નવી પીપળી, મોરબી 70 વર્ષ, મહિલા, નવી પીપળી, મોરબી 41 વર્ષ, મહિલા, વાવડી રોડ, મોરબી 23 વર્ષ, મહિલા, રોહિશાળા, ટંકારા 36 વર્ષ, મહિલા, ભંડીયાની વાડી, શનાળા રોડ, મોરબી 33 વર્ષ, પુરુષ, ભંડીયાની વાડી, મોરબી 38 વર્ષ, પુરુષ, સુભાશનગર-3, મોરબી 68 વર્ષ, પુરુષ, સુભાશનગર-3, મોરબી 59 વર્ષ, મહિલા, જિનપરા ચોક, વાંકાનેર 55 વર્ષ, પુરુષ, નસીતપર, ટંકારા 37 વર્ષ, પુરુષ, નસીતપર, ટંકારા 25 વર્ષ, પુરુષ, વાવડી, ઓમ પાર્ક, મોરબી 41 વર્ષ, પુરુષ, રવાપર રેસિડેન્સ, રવાપર, મોરબી 42 વર્ષ, પુરુષ, વણકરવાસ, મોરબી 50 વર્ષ, પુરુષ, દરિયાલાલ શેરી, મોરબી 54 વર્ષ, પુરુષ, લખધીરગઢ, ટંકારા 46 વર્ષ, મહિલા, કંસારા શેરી, મોરબી 30 વર્ષ, પુરુષ, જિનપરા ચોક, વાંકાનેર 44 વર્ષ, પુરુષ, શુભમ હાઇટ્સ, રવાપર રોડ, મોરબી 80 વર્ષ, મહિલા, શાપર ગવર્નમેન્ટ સ્કૂલ પાસે, મોરબી 55 વર્ષ, મહિલા, શાપર ગવર્નમેન્ટ સ્ફુલ પાસે, મોરબી 48 વર્ષ, પુરુષ, નેસડા, ટંકારા