સાત દર્દી સાજા થતા તેઓને રજા અપાઈ : જિલ્લાના કુલ કેસનો આંક 418એ પહોંચ્યો મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. આજે 5 ઓગસ્ટ બુધવારે 28 પોઝીટીવ કેસ નોંધાયા છે. સાથે એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. જ્યારે 7 દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં જિલ્લામાં 418 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાંથી 243 દર્દીઓ સાજા થઈ ગયા છે અને 32 દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે હાલ 143 દર્દીઓ સારવાર હેઠળ છે. 5 ઓગસ્ટ, બુધવારે નોંધાયેલા કોરોના કેસની વિગત પોઝીટીવ દર્દી 41 વર્ષ, પુરુષ, ઋષભનગર-3, શેરી નં.1, મોરબી-2 59 વર્ષ, મહિલા, ક્રિષ્નાનગર સોસાયટી, ક્રિષ્ના એપાર્ટમેન્ટની સામે, આદર્શ સોસાયટીની પાછળ, શનાળા રોડ, મોરબી 48 વર્ષ, પુરુષ, રામેશ્વર સોસાયટી, મોરબી 60 વર્ષ, પુરુષ, રઘુવીર સોસાયટી, રવાપર રોડ, મોરબી 49 વર્ષ, મહિલા, ઋષભનગર-4, ઋષિકેશ વિદ્યાલય, મોરબી 61 વર્ષ, મહિલા, બી-503, ઉમા ટાઉનશીપ, મોરબી 54 વર્ષ, પુરુષ, હળવદ 59 વર્ષ, મહિલા, વાંકાનેર 7 વર્ષ, બાળકી, 69-વિવેકાનંદ સોસાયટી, સ્વામિનારાયણ મંદિર સામે, વાંકાનેર 36 વર્ષ, મહિલા, રેવા ટાઉનશીપ, બ્લોક નં. બી-6/213, મોરબી 78 વર્ષ, પુરુષ, 102-રોયલ પેલેસ, વૃંદાવન પાર્ક, મોરબી 48 વર્ષ, પુરુષ, સી-203, સન હાઈટ એપાર્ટમેન્ટ, ન્યુ પ્રભુનગર, મોરબી 62 વર્ષ, મહિલા, જુના મહાજન ચોક, મોરબી 43 વર્ષ, પુરુષ, ગાયત્રી પાર્ક, વાવડી રોડ, મોરબી, 45 વર્ષ, પુરુષ, લોહાણાપરા, મોરબી 45 વર્ષ, મહિલા, લોહાણાપરા, મોરબી 30 વર્ષ, પુરુષ, એવન્યુ પાર્ક, મોરબી 47 વર્ષ, મહિલા, બોની પાર્ક, રવાપર રોડ, મોરબી 28 વર્ષ, મહિલા, મંગલભુવન, નાગરપ્લોટ, મોરબી 58 વર્ષ, મહિલા, મંગલભુવન, નાગરપ્લોટ, મોરબી 57 વર્ષ, પુરુષ, માધવપાર્ક, રવાપર રોડ, મોરબી 45 વર્ષ, મહિલા, રામેશ્વર સોસાયટી, મોરબી 25 વર્ષ, પુરુષ, રામેશ્વર સોસાયટી, મોરબી 42 વર્ષ, મહિલા, વાઘપરા, શેરી નં. 12, મોરબી 47 વર્ષ, પુરુષ, વાઘપરા, શેરી નં. 12, મોરબી 68 વર્ષ, મહિલા, વાઘપરા, શેરી નં. 12, મોરબી 21 વર્ષ, યુવતી, વાઘપરા, શેરી નં.12, મોરબી 36 વર્ષ, મહિલા, વાઘપરા, શેરી નં. 12, મોરબી આજે સાજા થયેલા દર્દી 48 વર્ષ, પુરુષ, મોદી શેરી, ગ્રીનચોક, મોરબી 18 વર્ષ, યુવતી, મોમાઈ કૃપા-2, કાયાજી પ્લોટ, મોરબી 20 વર્ષ, યુવક, મોમાઈ કૃપા-2, કાયાજી પ્લોટ, મોરબી 24 વર્ષ, યુવક, કાંતિપૂર ગામ, મોરબી 38 વર્ષ, પુરુષ, શ્રીરામ નિવાસ, હરિહર નગર -2, રવાપર, મોરબી 58 વર્ષ, પુરુષ, મંગલદીપ એપાર્ટમેન્ટ, નીતિન પાર્ક, રવાપર, મોરબી 54 વર્ષ, મહિલા, નવા દેવળીયા, હળવદ મૃત્યુ પામેલ દર્દી 66 વર્ષ, પુરુષ, શક્તિ પ્લોટ, મોરબી (પોઝીટીવ જાહેર થયાની તારીખ-28 જુલાઈ)