આજે 10 લોકો કોરોનામાંથી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ : મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસ થયા 383, મૃત્યુઆંક થયો 27 મોરબી : મોરબી જિલ્લામાં આજે 3 ઓગસ્ટ, સોમવારે રક્ષાબંધનના દિવસે 14 પોઝીટીવ કેસો નોંધાયા છે. જ્યારે ત્રણ દર્દીઓના મોત પણ નિપજ્યા છે. આ સાથે 10 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. આમ જિલ્લામાં અત્યાર સુધીમાં 383 પોઝીટીવ કેસ નોંધાયા છે. 216 દર્દીઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. કુલ મૃતક આંક 27 થયો છે અને હાલ એક્ટિવ કેસ 140 છે. 3 ઓગસ્ટ, સોમવારે નોંધાયેલા કોરોના કેસની વિગત પોઝીટીવ કેસ 1) 72 વર્ષ, પુરુષ, હનુમાન દેરી વાળી શેરી, ગ્રીનચોક, મોરબી 2) 47 વર્ષ, 402- પવનસુત એપાર્ટમેન્ટ, કાયાજી પ્લોટ મેઈન રોડ, મોરબી 3) 81 વર્ષ, પુરુષ, લોહાણાપરા શેરી નંબર 2, જેલ રોડ, મોરબી 4) 57 વર્ષ, પુરુષ, સમર્પણ એપાર્ટમેન્ટ, પંચવટી સોસાયટી, કન્યા છાત્રાલય પાછળ, મોરબી 5) 40 વર્ષ, પુરુષ, રણછોડનગર, સેન્ટમેરી સ્કૂલની બાજુમાં, મોરબી 6) 40 વર્ષ, પુરુષ, વજેપર-13, મોરબી 7) 58 વર્ષ, મહિલા, વણકરવાસ, મોરબી 8) 75 વર્ષ, પુરુષ, મોચી શેરી, મોરબી 9) 67 વર્ષ, પુરુષ, વોરાવાડ, હળવદ 10) 29 વર્ષ, પુરુષ, વિવેકાનંદ સોસાયટી, વાંકાનેર 11) 52 વર્ષ, પુરુષ, એવન્યુ પાર્ક, રવાપર રોડ, મોરબી 12) 42 વર્ષ, પુરુષ, મોટી માધાણી શેરી, મોરબી 13) 51 વર્ષ, પુરુષ, બોની પાર્ક, રવાપર રોડ, મોરબી 14) 67 વર્ષ, મહિલા, વજેપર-8, મોરબી સાજા થયેલ દર્દી 1) 62 વર્ષ, ખરેડા, મોરબી 2) 24 વર્ષ, ગ્રીન ચોક, મોરબી 3)59 વર્ષ, મહિલા, એવન્યુ પાર્ક, મોરબી 4) 65 વર્ષ, પુરુષ, કોઠી, વાંકાનેર 5) 40 વર્ષ, પુરુષ, કેશરી નંદન એપાર્ટમેન્ટ, રવાપર રોડ, મોરબી 6)60 વર્ષ, પુરુષ, નીચી માંડલ, મોરબી 7)52 વર્ષ, પુરુષ, પંચાસર રોડ, મોરબી 8)57 વર્ષ, મહિલા, માનસર, હળવદ 9) 56 વર્ષ, મહિલા, શિવમ સોસાયટી, સર્કિટ હાઉસ રોડ, મોરબી 10) 56 વર્ષ, પુરુષ, શિવમ સોસાયટી, સર્કિટ હાઉસ રોડ, મોરબી મૃત્યુ પામેલ દર્દી 1)65 વર્ષ, પુરુષ, પ્રતાપ રોડ, વાંકાનેર ( પોઝીટીવ જાહેર થયાની તારીખ- 30જુલાઈ) 2) 65 વર્ષ, પુરુષ, રોયલ પાર્ક, વાવડી રોડ, મોરબી ( પોઝીટીવ જાહેર થયાની તારીખ -1 ઓગસ્ટ) 3) 75 વર્ષ, પુરુષ, મોચી શેરી, મોરબી ( પોઝીટીવ જાહેર થયાની તારીખ -2 ઓગસ્ટ)