મોરબી : મોરબી જિલ્લામાં ગત તા. 23 અને 24 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડ્યા બાદ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે જાણો 29 ઓગસ્ટ, શનિવાર સાંજના 4 વાગ્યાની મોરબી જિલ્લાના ડેમોની સ્થિતિ... 1. મચ્છુ-2 ડેમ, 3,855 ક્યુસેકની જાવક, 3 દરવાજા 2 ફૂટ ખુલ્લા 2. મચ્છુ-3 ડેમ, 4,166 ક્યુસેકની જાવક, 1 દરવાજો 2.5 ફૂટ ખુલ્લો અને 1 દરવાજો 2.25 ફૂટ ખુલ્લો 3. ઘોડાધ્રોઇ ડેમ, 570 ક્યુસેકની જાવક, 1 દરવાજો 0.25 ફૂટ ખુલ્લો 4. ડેમી-3 ડેમ, 8,669.76 ક્યુસેકની જાવક, 4 દરવાજા 2 ફૂટ ખુલ્લા 5. ડેમી-1 ડેમ, 540.32 ક્યુસેકની જાવક, 0.05 મી. ઓવરફ્લો 6. ડેમી-2 ડેમ, 2328 ક્યુસેકની જાવક, 3 દરવાજા 1 ફૂટ ખુલ્લા 7. બંગાવડી ડેમ, 814 ક્યુસેકની જાવક, 0.25 મી. ઓવરફ્લો 8. મચ્છુ-1, 1147.66 કયુસેકની જાવક, 0.09 મી. ઓવરફ્લો 9. બ્રાહ્મણી-1 ડેમ, 109 ક્યુસેકની જાવક, 0.05 ફૂટે ઓવરફ્લો 10. બ્રાહ્મણી-2 ડેમ, 215 કયુસેકની જાવક, 1 દરવાજો 0.25 ફૂટ ખુલ્લો