મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે અવિરત મેઘસવારી ચાલુ રહેવા પામી છે, તા.27ના રોજ સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ અઢી ઇંચથી વધુ વરસાદ વાંકાનેર તાલુકામા નોંધાયો છે.જિલ્લા સવારે 6થી 8 દરમિયાન વરસેલો વરસાદમોરબી - 01 મીમીમાળીયા મી. 00 મીમીવાંકાનેર - 64 મીમીહળવદ - 07 મીમીટંકારા - 16 મીમી