આજે કુલ નવા 24 કેસની સામે 24 દર્દીઓને રજા અપાઈ મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 27 ઓગસ્ટ, ગુરુવારે આરોગ્ય વિભાગ દ્વારા નીચે મુજબના કોરોનાના કેસની વિગતો જાહેર કરવામાં આવી છે. આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 08 મીરબી ગ્રામ્ય : 10 વાંકાનેર સીટી : 02 વાંકાનેર ગ્રામ્ય : 02 હળવદ સીટી : 01 હળવદ ગ્રામ્ય : 01 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 00 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 00 આજના જિલ્લાના કુલ નવા કેસ : 24 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 14 વાંકાનેર તાલુકામાં : 02 હળવદ તાલુકામાં : 08 ટંકારા તાલુકામાં : 00 માળીયા તાલુકામાં : 00 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 24 આરોગ્ય વિભાગ મુજબ આજે જિલ્લામાં કોઈનું દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું નથી. આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 200 કુલ ડિસ્ચાર્જ કેસ : 637 કુલ મૃત્યુઆંક : 16 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 885 નોંધ : 24 ઓગસ્ટથી મોરબી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ દર્દી અને તેના સરનામાની વિગતો જાહેર કરવાનું બંધ કરી માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.