મોરબી : સોમવારે જન્માષ્ટમીના દિવસે મોરબી જિલ્લામાં સતત અવિરત વરસાદ પડી રહ્યો છે. સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત જોઈએ તો..વાંકાનેર - 30 mmહળવદ - 00 mmમોરબી - 46 mmટંકારા - 47 mmમાળીયા મી. - 08 mmમોરબી જીલ્લામાં 26 ઓગસ્ટ સવારે 6થી બપોરના 6 વાગ્યા સુધીમાં નોંધાયેલ આજનો કુલ વરસાદની વિગતવાંકાનેર - 113 mmહળવદ - 21 mmમોરબી - 147 mmટંકારા - 185 mmમાળીયા મી. - 26 mmનોંધ : 25 mm બરાબર એક ઇંચ વરસાદ થાય.