વાંકાનેર અને મોરબીમાં વધુ અડધો ઇંચ નોંધાયોમોરબી : મોરબી જિલ્લામાં આજે 25 ઓગષ્ટ સાતમના દિવસે મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. જેમાં હળવદ અને વાંકાનેર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. વાંકાનેરમાં 6 ઇંચ વરસાદની સાથે હળવદમાં છેલ્લા 4 કલાકમાં જ 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે.મોરબી જિલ્લામાં રાત્રે 8થી 10 વાગ્યા સુધીમાં નોંધાયેલો વરસાદવાંકાનેર - 16 mmહળવદ - 45 mmમોરબી - 16 mmટંકારા - 07 mmમાળીયા મી. - 06 mmમોરબી જિલ્લામાં 25 ઓગસ્ટે સવારથી રાત્રીના 10 વાગ્યા સુધીમાં નોંધાયેલો વરસાદની વિગતવાંકાનેર - 156 mmહળવદ - 159 mmમોરબી - 35 mmટંકારા - 45 mmમાળીયા મી. - 40 mm