આજે કુલ નવા 15 કેસની સામે 38 દર્દીઓને રજા અપાઈ મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. ત્યારે આજે 25 ઓગસ્ટ, મંગળવારે આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ નીચે મુજબના આજના કોરોના કેસની વિગતો જાહેર કરાઈ છે. આજના નવા કેસ મોરબી તાલુકામાં : 10 વાંકાનેર તાલુકામાં : 04 હળવદ તાલુકામાં : 01 ટંકારા તાલુકામાં : 00 માળીયા તાલુકામાં : 00 આજના જિલ્લાના કુલ નવા કેસ : 15 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 29 વાંકાનેર તાલુકામાં : 03 હળવદ તાલુકામાં : 01 ટંકારા તાલુકામાં : 04 માળીયા તાલુકામાં : 01 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 38 આરોગ્ય વિભાગ મુજબ આજે કોઈ કોરોના દર્દીનું મૃત્યુ થયું નથી. આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 206 કુલ ડિસ્ચાર્જ કેસ : 591 કુલ મૃત્યુઆંક : 15 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 845 નોંધ : 24 ઓગસ્ટથી મોરબી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ દર્દી અને તેના સરનામાની વિગતો જાહેર કરવાનું બંધ કરી માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.