16 દર્દીઓ સાજા થતા તેઓને રજા અપાઈ : જિલ્લામાં કોરોનાના કેસનો કુલ આંક 803એ પહોંચ્યો મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના 16 કેસ નોંધાયા છે. સાથે ત્રણ દર્દીના મૃત્યુ પણ થયા છે. ઉપરાંત રાહતના સમાચાર એ છે કે 16 દર્દીઓ આજે સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીની વિગતો જોઈએ તો કોરોનાના કુલ કેસ 803 થયા છે. જેમાંથી 508 દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે 48 દર્દીઓનું મોત નીપજ્યું છે. અને હાલ 247 દર્દીઓ સારવાર હેઠળ છે. 22 ઓગસ્ટ( શનિવાર)ના રોજની કોરોના કેસની વિગતો પોઝીટીવ દર્દી 29 વર્ષ, પુરુષ, વૃંદાવન સોસાયટી, વાંકાનેર 55 વર્ષ, મહિલા, પખાલી શેરી, મોરબી 42 વર્ષ, પુરુષ, વજેપર શેરી નં.10, મોરબી 22 વર્ષ, યુવતી, બોધનગર, નજરબાગ પાસે, મોરબી 39 વર્ષ, પુરુષ, અક્ષરધામ પાર્ક, નવલખી રોડ, મોરબી 70 વર્ષ, પુરુષ, કારીયા શેરી, મોરબી 89 વર્ષ, પુરુષ, સોનીવાડ, મોરબી 55 વર્ષ, મહિલા, પખાલી શેરી, મોરબી 60 વર્ષ, મહિલા, પટેલ કન્યા છાત્રાલય રોડ, મોરબી 40 વર્ષ, પુરુષ, અમરનગર, મોરબી 35 વર્ષ, પુરુષ, ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, મોરબી 68 વર્ષ, રતનવિલા, મકરાણીવાસ દરગાહ, મોરબી 30 વર્ષ, પુરુષ, જુના આમરણ, મોરબી 77 વર્ષ, પુરુષ, દીવાનપરા, વાંકાનેર 37 વર્ષ, પુરુષ, મોર્ડન સિનેમા પાછળ, વાંકાનેર 49 વર્ષ, પુરુષ, નવા ઇસનપુર, હળવદ સાજા થયેલા દર્દી 43 વર્ષ, પુરુષ, કોટડા નાયાણી, વાંકાનેર 60 વર્ષ, પુરુષ, એવન્યુ પાર્ક, બ્લોક નં. 37, મોરબી 64 વર્ષ, પુરુષ, ધર્મ સિદ્ધિ સોસાયટી, પંચાસર રોડ, મોરબી 65 વર્ષ, એવન્યુ પાર્ક, શેરી નં. 1/એ , મોરબી 36 વર્ષ, પુરૂષ, સાવસર પ્લોટ-2, મોરબી 28 વર્ષ, પુરુષ, ઉમા સોસાયટી, શેરી નં. 2, નવી પીપળી, મોરબી 22 વર્ષ, યુવતી, રામજી મંદિર પાસે, ગોકુલનગર, મોરબી 57 વર્ષ, પુરુષ, યદુનંદન-3, શનાળા રોડ, મોરબી 24 વર્ષ, યુવતી, ભગવતી એપાર્ટમેન્ટ, રવાપર, મોરબી 30 વર્ષ, પુરુષ, ઓનેરી કંપની, મિતાણા, ટંકારા 40 વર્ષ, પુરુષ, વાઘપરા, મોરબી 31 વર્ષ, મહિલા, ગેસ્ટ હાઉસ રોડ, મોરબી 45 વર્ષ, પુરુષ, લક્ષ્મીનારાયણ સોસાયટી-7, ટંકારા 50 વર્ષ, મહિલા, ગુલશન પાર્ક, વાંકાનેર 26 વર્ષ, મહિલા, ગુલશન પાર્ક, વાંકાનેર 30 વર્ષ, પુરુષ, શિવદર્શન એપાર્ટમેન્ટ, રાજનગર, પંચાસર રોડ, મોરબી મૃત્યુ પામેલ દર્દી 55 વર્ષ, મહિલા, ઓમ પાર્ક, મોરબી( પોઝીટીવ જાહેર થયાની તારીખ- 07/08/2020) 86 વર્ષ, પુરુષ, ગ્રીન ચોક, મોરબી( પોઝીટીવ જાહેર થયાની તારીખ- 21/08/2020) 60 વર્ષ, મહિલા, લક્ષ્મીપરા મેઇન રોડ, વાંકાનેર( પોઝીટીવ જાહેર થયાની તારીખ- 21/08/2020)