આજે 22 લોકો સાજા થતા તેઓને રજા અપાઈ : કુલ કેસનો આંક 787એ પહોંચ્યો મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 14 પોઝીટીવ કેસો નોંધાયા છે. સાથે એક દર્દીનો કોરોનાએ ભોગ પણ લીધો છે. બીજી બાજુ આજે 22 દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેઓને રજા પણ આપવામાં આવી છે. આમ જિલ્લામાં અત્યાર સુધીમાં 787 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાંથી 492 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. 45 દર્દીઓના મોત નિપજ્યા છે અને હાલ 250 કેસ એક્ટિવ છે. 21 ઓગસ્ટ, શુક્રવારના રોજની કોરોનાની વીગત પોઝીટીવ દર્દી 50 વર્ષ, પુરુષ, નાના રામપર, ટંકારા 57 વર્ષ, પુરુષ, અનંતનગર, સામાકાંઠા, મોરબી 86 વર્ષ, પુરુષ, ગ્રીન ચોક, મોરબી 75 વર્ષ, પુરુષ, રવાપર રોડ, મોરબી 72 વર્ષ, પુરુષ, 801-ગંગા એપાર્ટમેન્ટ, રવાપર રેસિડેન્સી, મોરબી 60 વર્ષ, પુરુષ, પેડક, વાંકાનેર 60 વર્ષ, મહિલા, લક્ષ્મીપરા મેઈન રોડ, વાંકાનેર 54 વર્ષ, પુરુષ, બી-2, લાલબાગ, મોરબી-2 25 વર્ષ, પુરુષ, બી-2, લાલબાગ, મોરબી-2 38 વર્ષ, મહિલા, વાઘપરા-7, મોરબી 64 વર્ષ, પુરુષ, કન્યા છાત્રાલય રોડ, મોરબી 55 વર્ષ, મહિલા, દલિતવાસ,મોરબી 26 વર્ષ, પુરુષ, કુબેરરગર-3, નવલખી રોડ, મોરબી 33 વર્ષ, મહિલા, સાનિધ્ય બંગલો, રાણેકપર રોડ, હળવદ સાજા થયેલા દર્દી 52 વર્ષ, મહિલા, વજેપર શેરી-16, મોરબી 31 વર્ષ, પુરુષ, કુબેરનગર, નવલખી રોડ, મોરબી 67 વર્ષ, મહિલા, કુબેરબાગ, મોરબી 81 વર્ષ, મહિલા, ખત્રીવાડ, મોરબી 30 વર્ષ, પુરુષ, હળવદ 57 વર્ષ, પુરુષ, વજેપર-16, મોરબી 56 વર્ષ, મહિલા, વાઘપરા-8, મોરબી 26 વર્ષ, પુરુષ, અમરનાથ સોસાયટી, વાંકાનેર 60 વર્ષ, પુરુષ, માધાપર શેરી-1, મોરબી 54 વર્ષ, પુરુષ, જનકપુર પ્લોટ, ઘુટુ, મોરબી 60 વર્ષ, પુરુષ, કંસારા શેરી, ગ્રીન ચોક, મોરબી 60 વર્ષ, મહિલા, કંસારા શેરી, ગ્રીન ચોક, મોરબી 68 વર્ષ, પુરુષ, કંસારા શેરી, ગ્રીન ચોક, મોરબી 25 વર્ષ, પુરુષ, કંસારા શેરી, ગ્રીન ચોક, મોરબી 36 વર્ષ, પુરુષ, કંસારા શેરી, ગ્રીન ચોક, મોરબી 68 વર્ષ, પુરુષ, ચરાડવા, હળવદ 53 વર્ષ, પુરુષ, ચરાડવા, હળવદ 50 વર્ષ, મહિલા, ચરાડવા, હળવદ 32 વર્ષ, મહિલા, ચરાડવા, હળવદ 13 વર્ષ, બાળકી, ચરાડવા, હળવદ 75 વર્ષ, પુરુષ, કોયબા, હળવદ 48 વર્ષ, મહિલા, નહેરુગેઇટ, મોરબી મૃત્યુ થયેલ દર્દી 64 વર્ષ, પુરુષ, પ્રાણનગર-2, નીલકંઠ વિદ્યાલય, રવાપર રોડ, મોરબી( પોઝીટીવ જાહેર થયાની તારીખ 10/08/2020)