22 દર્દીઓ સાજા થતા તેઓને રજા અપાઈ : જિલ્લામાં કોરોનાના કેસનો કુલ આંક 773એ પહોંચ્યો મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના 26 કેસ નોંધાયા છે. સાથે બે દર્દીના મૃત્યુ પણ થયા છે. ઉપરાંત રાહતના સમાચાર એ છે કે 22 દર્દીઓ આજે સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીની વિગતો જોઈએ તો કોરોનાના કુલ કેસ 773 થયા છે. જેમાંથી 471 દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે 44 દર્દીઓનું મોત નીપજ્યું છે. અને હાલ 258 દર્દીઓ સારવાર હેઠળ છે. પોઝીટીવ દર્દીઓ 32 વર્ષ, પુરુષ, રામજી મંદિર પાસે, માથક, હળવદ 31 વર્ષ, મહિલા, વૃંદાવન પેલેસ એપાર્ટમેન્ટ, રવાપર, મોરબી 69 વર્ષ, પુરુષ, લજાઈ, ટંકારા 28 વર્ષ, પુરુષ, દફ્તરી શેરી, મોરબી 25 વર્ષ, પુરુષ, વસંત પ્લોટ-5, શનાળા રોડ, મોરબી 60 વર્ષ, પુરુસ, વ્રજવાટીકા, એપાર્ટમેન્ટ, અવની મેઇન રોડ, મોરબી 58 વર્ષ, મહિલા, વ્રજવાટીકા, એપાર્ટમેન્ટ, અવની મેઇન રોડ, મોરબી 32 વર્ષ, પુરુષ, વ્રજવાટીકા, એપાર્ટમેન્ટ, અવની મેઇન રોડ, મોરબી 31 વર્ષ, મહિલા, વિદ્યુતનગર, મોરબી-2 48 વર્ષ, મહિલા, બી-3/27, પોલીસ લાઇન, મોરબી 44 વર્ષ, પુરુષ, સનરાઈઝ એપાર્ટમેન્ટ, ક્રિષ્ના સ્કૂલ, રવાપર, મોરબી 30 વર્ષ, પુરુષ, રાજપર, મોરબી 51 વર્ષ, મહિલા, લખધીરવાસ, મોરબી 27 વર્ષ, પુરુષ, લખધીરવાસ, મોરબી 52 વર્ષ, પુરુષ, શક્તિપ્લોટ-11, મોરબી 50 વર્ષ, પુરુષ, શક્તિપ્લોટ-11, મોરબી 29 વર્ષ, પુરુષ, વિદ્યુતનગર, સામાકાંઠે, મોરબી 24 વર્ષ, પુરુષ, ઇવન એપાર્ટમેન્ટ, રવાપર રોડ, મોરબી 25 વર્ષ, પુરુષ, હાઉસિંગ બોર્ડ, મોરબી 42 વર્ષ, પુરુષ, સરસ્વતી સોસાયટી, સામાંકાંઠે, મોરબ 46 વર્ષ, મહિલા, કાયાજી પ્લોટ, મોરબી 55 વર્ષ, મહિલા, ઠાકર શેરી, વાંકાનેર 23 વર્ષ, પુરુષ, ઠાકર શેરી, વાંકાનેર 29 વર્ષ, પુરુષ, વૃંદાવન વાટીકા, વાંકાનેર 46 વર્ષ, પુરુષ, ભાટિયા સોસાયટી, ચંદ્રાપુર-2, વાંકાનેર 22 વર્ષ, યુવાન, ભાટિયા સોસાયટી, ચંદ્રાપુર-2, વાંકાનેર સાજા થયેલા દર્દીઓ 32 વર્ષ, પુરુષ, અંજની પાર્ક, રામકો બંગલો પાછળ, મોરબી 54 વર્ષ, પુરુષ, 202-રાઘવ એપાર્ટમેન્ટ, સુંદર્શન સોસાયટી, મોરબી 56 વર્ષ, પુરુષ, દરબારગઢ રોડ, મોઢ શેરી, વાંકાનેર 67 વર્ષ, પુરુષ, વોરાવાડ, હળવદ 67 વર્ષ પુરુષ, વજેપર-8,મોરબી 42 વર્ષ, પુરુષ, મોટી મધાણી શેરી, મોરબી 49 વર્ષ, પુરુષ, ઘુનડા, ટંકારા 25 વર્ષ, પુરુષ, ઘુનડા, ટંકારા 26 વર્ષ, પુરુષ, ચંદ્રપુર-2, ભાટિયા સોસાયટી, વાંકાનેર 72 વર્ષ, પુરુષ, વિવેકાનંદ સોસાયટી, વાંકાનેર 65 વર્ષ, મહિલા, વિવેકાનંદ સોસાયટી, વાંકાનેર 21 વર્ષ, પુરુષ, કોટડા નાયાણી, વાંકાનેર 18 વર્ષ, યુવાન, કોટડા નાયાણી, વાંકાનેર 47 વર્ષ, મહિલા, કોટડા નાયાણી, વાંકાનેર 35 વર્ષ, મહિલા, કોટડા નાયાણી, વાંકાનેર 39 વર્ષ, પુરુષ, લક્ષ્મીનગર, મોરબી 38 વર્ષ, પુરુષ, લક્ષ્મીનગર, મોરબી 32 વર્ષ, પુરુષ, ઇસ્કોન એપાર્ટમેન્ટ, શનાળા બાયપાસ, મુરલીધર હોટેલ, મોરબી 61 વર્ષ, પુરુષ, નાની વાવડી, પ્લોટ શેરી, મોરબી 40 વર્ષ, મહિલા, ચરાડવા, હળવદ 17 વર્ષ, મહિલા, ચરાડવા, હળવદ 45 વર્ષ, પુરુષ, કણબીપરા, હળવદ મૃત્યુ પામેલ દર્દી 45 વર્ષ, પુરુષ, રામજિયાણી શેરી, ગ્રીન ચોક, મોરબી( પોઝીટીવ જાહેર થયાની તારીખ- 18/08/2020) 62 વર્ષ પુરુષ, ટંકારા( પોઝીટીવ જાહેર થયાની તારીખ- 13/08/2020)