મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો પોહચ્યો 583 પર મોરબી : મોરબી જિલ્લામાં આજે 13 ઓગસ્ટ, ગુરુવારે વધુ 25 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 23 કેસ મોરબી તાલુકામાં, 1 કેસ હળવદ અને 1 કેસ ટંકારમાં નોંધાયો છે. જ્યારે આજે મોરબી જિલ્લામાં 11 દર્દી કોરોનામાંથી સાજા થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે આજના 25 કેસ સાથે મોરબી જિલ્લામાં કુલ કેસનો આંકડો 583 થઈ ગયો છે. જોકે 583 કેસમાંથી અત્યાર સુધીમાં 356 લોકો કોરોનામાંથી રિકવર થઈ ગયા છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 37 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે હાલમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 190 છે. 13 ઓગસ્ટ, ગુરુવારે નોંધાયેલા કોરોના કેસની વિગત પોઝિટિવ કેસ 1) 50 વર્ષ, પુરુષ, મકરાણીવાસ, મોરબી 2) 28 વર્ષ, નૂતનનગર, શનાળા રોડ, મોરબી 3) 19 વર્ષ, યુવતી, શ્રદ્ધા એપાર્ટમેન્ટ, શક્તિ પ્લોટ-5, મોરબી 4) 50 વર્ષ, મહિલા, શ્રદ્ધા એપાર્ટમેન્ટ, શક્તિ પ્લોટ-5, મોરબી 5) 53 વર્ષ, પુરુષ, શ્રદ્ધા એપાર્ટમેન્ટ, શક્તિ પ્લોટ-5, મોરબી 6) 23 વર્ષ, મહિલા, શ્રદ્ધા એપાર્ટમેન્ટ, શક્તિ પ્લોટ-5, મોરબી 7) 57 વર્ષ, મહિલા, 302, જલિયાણ એપાર્ટમેન્ટ, મહાજન ચોક, મંગલ ભુવન રોડ, મોરબી 8) 50 વર્ષ, પુરુષ, વસંત પ્લોટ-10, રવાપર રોડ, મોરબી 9) 32 વર્ષ, પુરુષ, વસંત પ્લોટ-10, રવાપર રોડ, મોરબી 10) 63 વર્ષ, પુરુષ, 503-સ્વર્ગ વિહાર એપાર્ટમેન્ટ, ઓમ પાર્ટી પ્લોટની સામે, રવાપર રોડ, મોરબી 11) 50 વર્ષ, મહિલા, મેઈન બજાર, નાની વાવડી, મોરબી 12) 68 વર્ષ, પુરુષ, રાધા પાર્ક-1, હાઉસ નં.9, કન્યા છાત્રાલય રોડ, મોરબી 13) 62 વર્ષ, પુરુષ, ડી-401, સંગમ રેસિડેન્સી, દર્પણ-2 સોસાયટી, રવાપર-કેનાલ ચોકડી, મોરબી 14) 29 વર્ષ, પુરુષ, સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટ, શક્તિ પ્લોટ-7, શનાળા રોડ, મોરબી 15) 68 વર્ષ, પુરુષ, વાઘપરા-9, મોરબી 16) 59 વર્ષ, પુરુષ, પારેખ શેરી, ઉષા પાનની સામે, મોરબી 17) 48 વર્ષ, મહિલા, 303- મારુતિનંદન એપાર્ટમેન્ટ, યદુનંદન પાર્ક, આલાપ રોડ, મોરબી 18) 26 વર્ષ, મહિલા, 303- મારુતિનંદન એપાર્ટમેન્ટ, યદુનંદન પાર્ક, આલાપ રોડ, મોરબી 19) 48 વર્ષ, પુરુષ, યદુનંદન પાર્ક, આલાપ રોડ, મોરબી 20) 30 વર્ષ(ડોક્ટર), પુરુષ, શિવદર્શન એપાર્ટમેન્ટ, રાજનગર, પંચાસર રોડ, મોરબી 21) 26 વર્ષ, પુરુષ, દિવ્યજીવન સોસાયટી, નવા બસ સ્ટેન્ડની સામે, મોરબી 22) 21 વર્ષ, પુરુષ, 101, એચ 2-વિંગ, સીરામીક સીટી, મોરબી 23) 28 વર્ષ, પુરુષ, 101, એચ 2-વિંગ, સીરામીક સીટી, મોરબી 24) 40 વર્ષ, પુરુષ, જુના વાસ, જુના ધનાળા, તા. હળવદ 25) 58 વર્ષ, પુરુષ, ટંકારા આજે સાજા થયેલા દર્દીઓની વિગત 1) 80 વર્ષ, મહિલા, વજેપર, મોરબી 2) 63 વર્ષ, પુરુષ, મંગલ ભુવન, નાગર પ્લોટ, મોરબી 3) 57 વર્ષ, પુરુષ, સમર્પણ એપાર્ટમેન્ટ, પંચવટી સોસાયટી, મોરબી 4) 58 વર્ષ, મહિલા, વણકર વાસ, મોરબી 5) 29 વર્ષ, પુરુષ, વિવેકાનંદ સોસાયટી, વાંકાનેર 6) 52 વર્ષ, પુરુષ, એવન્યુ પાર્ક, મોરબી 7) 51 વર્ષ, પુરુષ, બોની પાર્ક, રવાપર રોડ, મોરબી 8) 50 વર્ષ, મહિલા, ગ્રીનચોક, મોરબી 9) 20 વર્ષ, પુરુષ, પ્રાણનગર, નીલકંઠ સોસાયટી, રવાપર રોડ, મોરબી 10) 58 વર્ષ, મહિલા, મંગલ ભુવન ચોક, નાગર પ્લોટ, મોરબી 11) 43 વર્ષ, પુરુષ, પાવન પાર્ક, વોરાબાગ, મોરબી મોરબી જિલ્લાના કુલ કેસ : 583 કુલ સાજા થેયલા દર્દી : 356 કુલ એક્ટિવ કેસ : 190 કુલ મૃત્યુઆંક : 37