બજારમાં મોંઘીદાટ વેચાતી ડીઝાઇનર કુર્તિ અહીં ફક્ત રૂ. 250 અને 350માં, બ્રાન્ડેડ કિડઝ ગાર્મેન્ટ માત્ર રૂ. 250થી શરૂ જન્માષ્ટમી ઓફર હોવાથી તમામ વસ્તુ ઉપર 10 ટકાનું ડિસ્કાઉન્ટ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં બંઝારન બુટીક દ્વારા ભવ્ય સેલ ચાલી રહ્યો છે. આ સેલમાં અફલાતૂન કુર્તિઓ ભારેખમ ડિસ્કાઉન્ટ સાથે મળી રહી છે. જેમાં કોઈ પણ એક ડિઝાઇનર કુર્તિ ફક્ત રૂ. 250 અને 350માં મળી રહી છે. ઉપરાંત જન્માષ્ટમીની ઓફર પણ ચાલી રહી છે. જે અંતર્ગત આગામી 29મી સુધી તમામ વસ્તુઓ ઉપર 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. મોરબીના આંગણે બંઝારન બુટિક બ્રાન્ડેડ કુર્તિઓનો મેગા સેલ શનાળા રોડ ખાતે જીઆઇડીસી મેઈન રોડ ઉપર પ્લોટ નં.24માં આવેલ પ્રસંગ હોલમાં ચાલી રહ્યો છે. આ સેલમાં બ્રાન્ડેડ પ્રિન્ટેડ રેયોન કુર્તિ, રાજસ્થાની પ્રિન્ટ કોટન કુર્તિ, કોટન એમ્બ્રોઇડરી કુર્તિ, જ્યોર્જટ પ્રિન્ટેડ કુર્તિ, લોન્ગ બાટીક પ્રિન્ટેડ કુર્તિ, ગોલ્ડન ઝરી બોર્ડર કુર્તિ, લોન્ગ કુર્તિ રેઓન ફેન્સી, રેઓન, ચિકન, પ્લાઝો, કલરફૂલ પોટલી પેન્ટ, સિલ્ક શેરવાની એમ્બ્રોડરી કુર્તિ, લેડીઝ ટોપ, બ્રાન્ડેડ મીડી, બ્રાન્ડેડ ટી શર્ટ અને ફેન્સી ટોપ સહિતની આઇટમો જે બજારમાં 750થી લઈને 1750માં મળતી હોય છે તે અહીં માત્ર રૂ. 250 અને 350માં આપવામાં આવી રહી છે. વધુમાં જન્માષ્ટમી નિમિત્તે ખાસ ઓફર પણ રાખવામાં આવી છે. જેમાં દરેક વસ્તુ ઉપર વધારાનું 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત અહીં કુર્તિ M / L / XL / 2XL / 3XL / 4XL / 5XL સહિતની સાઈઝમાં ઉપલબ્ધ છે. આ સાથે રૂ. 800થી 2200માં વેચાતા બ્રાન્ડેડ કિડઝ ગાર્મેન્ટ અહીં રૂ. 250થી શરૂ થાય છે. જેમાં શર્ટ, ટી શર્ટ, જીન્સ, શોટ પેન્ટ, 3/4 પેન્ટ, બરમુંડા, ટોપ, લેગીંગ્સ, પાર્ટીવેર ફ્રોક, મીડી 2 પીસ સેટ સહિતની અનેકવિધ વેરાયટીઓનો સમાવેશ થાય છે. આ સેલમાં અફલાતૂન ઓફર્સ હોય વહેલી તકે તેનો લાભ લેવા જરૂર પધારો તેમ એક યાદીમાં જણાવાયું છે.