મોરબી : મોરબી તાલુકાના આમરણ નજીક આવેલ રામપર(પાડાબેકર) ગામે આરોપી ભુપત દેવજી જાવીયાએ જુના મનદુઃખમાં દયાળજીભાઈ માધવજીભાઈ જાવીયા ઉ.63 સાથે ઝઘડો કરી લાકડી વડે માર મારી ઢીકા પાટુનો માર મારતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.