ચિપ્સ, ફ્રાઇમ્સ, વેફર બિસ્કિટ, નમકીન, ખાખરા, વેફર રોલ ઉપરાંત લુઝ વેફર સહિતની 70થી વધુ આઇટમો રિટેઇલમાં : દરેક આઈટમ ફ્રેશ જ મળશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દેશ-વિદેશમાં પ્રખ્યાત Atop Food હવે આપના ટંકારામાં પણ સરળતાથી મળી રહેશે. કારણકે અહીં Atop Food (Retail Mall) શુભારંભ થયો છે. જ્યાં Atop ની તમામ આઇટમો મળી રહેશે. તો આજે જ શોપિંગ કરવા પધારો. આપના ટંકારા માં મોરબી - રાજકોટ હાઇવે પર કષ્ટભંજન હનુમાન મંદિરની પાસે શિવમ કોમ્પલેક્ષમા એટોપ ફૂડ મોલ શરૂ થયો છે. જ્યાં ચિપ્સ, ફ્રાઇમ્સ, વેફર બિસ્કિટ, નમકીન, ખાખરા, વેફર રોલ ઉપરાંત લુઝ વેફર સહિતની 70થી વધુ આઇટમો મળે છે. અહીં દરેક આઈટમ ફ્રેશ અને MRPથી નીચા ભાવે મળે છે. સાથે અહીં વેફર્સ સહિતની આઇટમો લુઝમાં પણ સસ્તાભાવે મળે છે. તો આજે જ મુલાકાત લ્યો. વધુ વિગત માટે મો.નં.9265189815 (Raj Patel)