અણગમતા વાળ દૂર કરતી લેસર હેર રીડક્શન ટ્રીટમેન્ટ અને ફેશ રિજુવેનેટ કરતી લેસર કાર્બન ફેસિયલ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ : ચામડીના તમામ રોગોની સચોટ સારવાર અહીંની ટ્રીટમેન્ટ તથા સારવારથી સંતોષ અનુભવતા 25 હજારથી વધુ પેશન્ટ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : મોરબીના અથેના સ્કિન ક્લિનિકનો 5માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. આ નિમિત્તે લેસર-કોસ્મેટિક ટ્રીટમેન્ટ ઉપર 20 ટકાનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. આ ઓફર 31 ઓગસ્ટ સુધી જ હોય જેનો લાભ લેવા લેવાની તક ચૂકવા જેવી નથી. મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે શ્રી શક્તિ મેડિકલ સ્ટોરની ઉપર અથેના સ્કિન ક્લિનિક કાર્યરત છે. અહીંથી અત્યાર સુધીમાં 25 હજારથી વધુ પેશન્ટે સંતોષકારક સેવા મેળવી છે. અહીં ચામડી , વાળ, લેસરના નિષ્ણાંત, હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન અને ગુપ્તરોગોના નિષ્ણાંત ડો. યશરાજસિંહ ઝાલા (M.B. , D.D.V- સ્કિન) દ્વારા પેશન્ટનું સચોટ નિદાન અને સારવાર કરવામાં આવે છે. અહીં લેસર હેર રીડક્શન ટ્રીટમેન્ટ જેમાં હાઇલી એડવાન્સ યુએસ-એફડીએ એપ્રુવડ લેસર ટેકનોલોજી વડે અણગમતા વાળ દૂર કરવામાં આવે છે. આ ઉપરાંત લેસર કાર્બન ફેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. જેનેથી નેચરલ સ્કિન ગ્લો, રિડ્યુસ એકને-પીમ્પલ સ્પોટ, મિનિમાઇઝ પોર સાઈઝ, મિનિમાઇઝ રિન્કલ્સ, ઇમ્પ્રુવ સ્કિન ટોન, લેસર બ્લીચ સહિતના ફાયદા થાય છે. ઉપરાંત ક્લિનિકમાં ચામડીના તમામ રોગોનું નિદાન અને સારવાર, ધાધર, ખરજવું, કખવા, ઓળી, અછબડા, ચેપી તથા બિનચેપી મસા, ખીલ, ખીલના ડાઘ- ખાડા, ચહેરા પરના કાળા ડાઘ, ગુપ્તરોગ તથા રક્તપિત્ત, સફેદ ડાઘ, કરોળિયા, ખસ, સોરીયાસીસ, દરેક પ્રકારની એલર્જી, દવાનું રિએક્શન, વાળ તથા નખની સારવાર, ઉંદરી, ખરતા વાળ, પાતળા થયેલા વાળ , વારસાગત ટાલ વગેરેની સારવાર પણ કરવામાં આવે છે. તો આજે જ મો.નં. 6354347472 ઉપર એપોઇન્ટમેન્ટ બુક કરો.