મોરબી : મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમમાં બીજનો કે અન્ય ધાર્મિક કાર્યક્રમો કોરોના વાયરસના પગલે તા. 30 સુધી ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવેલ છે. માત્ર પૂજા અને યજ્ઞ ચાલુ રહેશે. તેમજ બીજના કાર્યક્રમમાં આવતા દરેક ભાવિકો ઘરે દીવો પ્રગટાવી દર્શન કરી લે, તેમ રામધન આશ્રમની યાદીમાં જણાવેલ છે.