બેસ્ટ પ્રોડક્ટની ગેરેન્ટી : ડિઝાઇન જોવા એક વખત જરૂર પધારો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપ ફર્નિચર બનાવી રહ્યા છો ? તો સન્માઈકા લેવામાં ઉતાવળ ન કરતા, એક વખત લેમીનેટ શોપીની જરૂરથી મુલાકાત લેજો કારણકે અહીં સન્માઈકાની 500થી વધુ ડિઝાઇનનો ખજાનો છે. આ એકથી એક ચડિયાતી ડિઝાઇનની સન્માઈકા ક્વોલિટીમાં પણ નંબર વન છે. મોરબીના શનાળા રોડ જીઆઇડીસી સામે રજની પ્લાઝામાં પ્રથમ માળે લેમીનેટ શોપી કાર્યરત છે. લાતી પ્લોટમાં 8 વર્ષથી કાર્યરત સન્માઈકાના હોલસેલર ઓશિયન માર્કેટિંગ દ્વારા રિટેઇલ સેલ માટે લેમીનેટ શોપી નામનું સોપાન શરૂ કરવામાં આવ્યું છે. લેમીનેટ શોપી પોતાની સિટીલેમ નામની સન્માઈકાની બ્રાન્ડ ધરાવે છે. આ સન્માઈકા વોટર રેસિસ્ટ, એન્ટી સ્ક્રેચીસ, એન્ટી બબલ, પ્રીમિયમ ડિઝાઇન પેપર સહિતની અનેક ખાસિયતો ધરાવે છે. આ ઉપરાંત અહીં સન્માઈકાની 500થી પણ વધુ આકર્ષક ડિઝાઇન છે. અહીં બેસ્ટ પ્રોડક્ટ ગેરેન્ટીની સાથે કિંમતમાં પણ ફાયદો મળે છે. કારણકે અહીં સન્માઈકા ફેકટરી રેટે રિટેઇલમાં મળે છે. તો એક વખત જરૂર મુલાકાત લ્યો. વધુ વિગત માટે સંજયભાઈ પટેલ મો.નં. 7201911680 અથવા વિશાલ પટેલ મો.નં. 9924821222નો સંપર્ક કરવા જણાવાયું છે.