મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં આવેલ રામધન આશ્રમમાં ઉમિયા માતાને નૂતન વર્ષ નિમિત્તે તા. - ૧૬/૧૧/૨૦૨૦ના રોજ સવારે ૯ થી ૧૧ વાગ્યા દરમિયાન અન્નકૂટ ભોગ ધરાશે. તેમજ બીજનો પાટ તારીખ - ૧૭/૧૧/૨૦૨૦ રોજ રાત્રીના સમયે રાખેલ છે. આ પ્રસંગે દરેક ભક્તજનો કોવિડના નિયમો મુજબ માસ્ક પહેરીને અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને આ દર્શન લાભ લઈ શકશે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate