પતંગ ઉડાવવાની સાથે પરિવાર અને મિત્રો સાથે ટેસ્ટી ફૂડની પણ લિજ્જત માણવા ઓર્ડર લખાવી દયો : ઉત્તરાયણ નિમિત્તે ફાસ્ટ ફૂડમાં પણ બાય 3 ગેટ 1 ફ્રીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ઇટ એન્ડ જોય ફાસ્ટફૂડમાં ઉત્તરાયણે સ્પે. ઊંધિયું અને લસણીયા બટેટા મળશે. તો પતંગ ઉડાવવાની સાથે પરિવાર અને મિત્રો સાથે ટેસ્ટી ફૂડની પણ લિજ્જત માણવા આજે જ ઓર્ડર લખાવી દયો.મોરબીના શનાળા રોડ ઉપર રામચોકમાં કે.કે.સ્ટીલની સામે ઇટ એન્ડ જોય ફાસ્ટફૂડ એન્ડ કેટરિંગ કાર્યરત છે. જેની નવી બ્રાન્ચ રવાપર ચોકડીએ કોહિનૂર કોમ્પ્લેક્ષમાં પણ કાર્યરત છે. અહીં પીઝા કુલ્લડ પીઝા, વડાપાઉં, ચીઝ સ્પે. સેન્ડવીચ, પનીર સ્પે.સેન્ડવીચ, હોટડોગ, બર્ગર, ગાર્લીક બ્રેડ, ફ્રેન્ચ ફ્રાઇસ, સ્વીટ કોર્ન, ફરાળી ભેળ સહિતની અનેક આઇટમો મળે છે.વધુમાં ઇટ એન્ડ જોય ફાસ્ટફૂડ એન્ડ કેટરિંગ દ્વારા છેલ્લા 15 વર્ષથી લગ્ન પ્રસંગ, બર્થ ડે પાર્ટી કે અન્ય ઇવેન્ટમાં એ ટુ ઝેડ કેટરિંગ સર્વિસ પણ પુરી પાડવામાં આવે છે. ઉત્તરાયણ નિમિતે ઇટ એન્ડ જોય ફાસ્ટફૂડ દ્વારા ચટાકેદાર ઊંધિયું અને લસણીયા બટેટા બનાવવામાં આવશે. વધુમાં અહીં ઉત્તરાયણ નિમિતે ફાસ્ટફૂડમાં પણ પીઝા, સેન્ડવીચ, હોટડોગ સહિતની તમામ વેરાયટીમાં પણ બાય 3 ગેટ 1 ફ્રીની ઓફર રાખવામાં આવી છે. જેમાં ફ્રી આઈટમ બેઝિક આપવામાં આવશે. __________________________ઇટ એન્ડ જોય ફાસ્ટફૂડશોપ નં.56,કોહિનૂર કોમ્પ્લેક્ષ, કેપિટલ માર્કેટ, રવાપર ચોકડી, મોરબીમો.નં.9825157854__________________________