હળવદ : હળવદના કોયબા ગામેથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાઈક ઉપર પસાર થતા કાળુભાઈ હઠીસંગ જાદવને વિદેશી દારૂનું એક ચપલુ કિંમત રૂપિયા 100 તેમજ 20 હજારના બાઈક સાથે ઝડપી લઈ રૂપિયા 20,100નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.