બેસ્ટ પ્રોડક્ટની ગેરેન્ટી : ડિઝાઇન જોવા એક વખત જરૂર પધારો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપ ફર્નિચર બનાવી રહ્યા છો ? તો સન્માઈકા લેવામાં ઉતાવળ ન કરતા, એક વખત લેમીનેટ શોપીની જરૂરથી મુલાકાત લેજો કારણકે અહીં સન્માઈકાની 800થી વધુ ડિઝાઇનનો ખજાનો છે. આ એકથી એક ચડિયાતી ડિઝાઇનની સન્માઈકા ક્વોલિટીમાં પણ નંબર વન છે. મોરબીના શનાળા રોડ જીઆઇડીસી સામે રજની પ્લાઝામાં પ્રથમ માળે લેમીનેટ શોપી કાર્યરત છે. . આ સન્માઈકા વોટર રેસિસ્ટ, એન્ટી સ્ક્રેચીસ, એન્ટી બબલ, પ્રીમિયમ ડિઝાઇન પેપર સહિતની અનેક ખાસિયતો ધરાવે છે. આ ઉપરાંત અહીં સન્માઈકાની 800થી પણ વધુ આકર્ષક ડિઝાઇન છે. અહીં બેસ્ટ પ્રોડક્ટ ગેરેન્ટીની સાથે કિંમતમાં પણ ફાયદો મળે છે. કારણકે અહીં સન્માઈકા ફેકટરી રેટે રિટેઇલમાં મળે છે. તો એક વખત જરૂર મુલાકાત લ્યો. વધુ વિગત માટે વૈભવ પટેલ મો.નં. 9512602000 અથવા વિશાલ પટેલ મો.નં. 9924821222નો સંપર્ક કરવા જણાવાયું છે.