હળવદ : હળવદ જીઆઇડીસી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ હતભાગીઓના પરિવારજનોને હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ દ્વારા રૂપિયા 50 - 50 હજારની સહાય જાહેર કરવામાં આવી છે.