ટંકારાના નાના રામપર ગામે ઓર્ગેનિક પદ્ધતિથી દેશી જામફળની ખેતી : જ્યુસ માટેના સ્પેશિયલ જામફળ : 2 કિલો તથા 5 કિલોના પેકિંગમાં જ ઉપલબ્ધ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : 100 ટકા ઓર્ગેનિક અશોક ફાર્મના જામફળ હવે મોરબીમાં મળી રહ્યા છે. જે કોઈ જાતની દવા વગર એકદમ નેચરલ રીતે ઉગાડવામાં આવે છે. તો એક વખત આ જામફળનો ટેસ્ટ જરૂર કરો.ટંકારાના નાના રામપર (રામનગર) ગામે અશોક ફાર્મ આવેલ છે. જ્યાં ઓર્ગેનિક પદ્ધતિથી જામફળ અને ખારેકની ખેતી કરવામાં આવે છે. અહીં દેશી ગુલાબી જામફળ તૈયાર કરવામાં આવે છે. જે એકદમ નેચરલ રીતે જ ઉગાડવામાં આવે છે. અશોક ઓટો એડવાઈઝરની ઓફિસેથી આ જામફળનું વેચાણ શરૂ થઈ ગયું છે. રિટેઇલમાં બે કિલો અને 5 કિલોના પેકિંગમાં તથા હોલસેલમાં પણ જામફળ મળશે._________________________________________જામફળ મેળવવાનું સ્થળઅશોક ઓટો એડવાઈઝરનવા બસ સ્ટેન્ડ સામે,શનાળા રોડ, મોરબીનિકુંજ કાલરીયામો.નં.9979302597મનીષભાઈ ભૂતમો.નં.9879751975_________________________________________અશોક ફાર્મ નાના રામપર(રામનગર)તા.ટંકારા_________________________________________