22KT ગોલ્ડ જ્વેલરીની ઘડામણ માત્ર 7.99% અને 18KTમાં માત્ર 11.99% , આ ઓફર 31 જુલાઈ સુધી જ સીમિતમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં 'વિશ્વાસ ની પરંપરા, સુંદરતાનો સાથ' ના મંત્ર સાથે ગ્રાહકોના દિલોમાં વિશેષ સ્થાન ધરાવતા સમ્રાટ જ્વેલર્સમાં અષાઢી બીજના પાવન અવસર પર ગ્રાહકો માટે શાનદાર ધમાકા ઓફર ચાલી રહી છે. તહેવારોની સિઝનમાં જો તમે સોનાના આભૂષણો ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સુવર્ણ તક બિલકુલ ચૂકવા જેવી નથી.સમ્રાટ જ્વેલર્સ તરફથી અષાઢી બીજ નિમિત્તે આપવામાં આવતી આ વિશેષ ઓફર અંતર્ગત 22KT ગોલ્ડ જ્વેલરીની ઘડામણ માત્ર 7.99% અને 18KT ગોલ્ડ જ્વેલરીની ઘડામણ માત્ર 11.99% રહેશે. ગ્રાહકો આ ખાસ ઓફરનો લાભ તારીખ 31 જુલાઈ 2026 સુધી જ મેળવી શકશે. તો આજે જ તમારા પરિવાર સાથે મુલાકાત લો અને તમારા મનપસંદ દાગીનાની ખરીદી પર આકર્ષક બચત કરો.વધુ માહિતી અને ખરીદી માટે મોરબીમાં આવેલી સમ્રાટ જ્વેલર્સની બે શાખાઓમાંથી કોઈપણ બ્રાન્ચની નીચે આપેલા સરનામે મુલાકાત લઈ શકો છો:બ્રાન્ચ - 1 : સમ્રાટ જ્વેલર્સ, સોની બજાર, નહેરુ ગેઇટ પાસે, મોરબી બ્રાન્ચ - 2 : એસ. સમ્રાટ જ્વેલર્સ, સાધના કોમ્પ્લેક્ષ, બાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબી મો.6357223344મો.6359223344મો.9898223344