ઓફર હેઠળ ઇલેક્ટ્રિક સ્કૂટર મળશે માત્રને માત્ર રૂ.33,990માં, તે પણ એક વર્ષની વોરંટી સાથે :ડબલ બેટરી ઇલેક્ટ્રિક સ્કૂટર માત્ર રૂ.49,990ની ઓફર પ્રાઇઝમાં મળી જશે : ઝીરો ડાઉન પેમેન્ટ ઉપર લોન પણ થઈ જશે(ઇલેક્ટ્રિક સ્કૂટર રિપેર કરી શકે તેવા ટેક્નિકલ માણસોની જરૂર છે)મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પેટ્રોલ વાળા બાઇક કે સ્કુટરને અલવિદા કહો, કારણકે યુનિક ઇ-બાઇક અષાઢી બીજની ધમાકેદાર ઓફર્સ લઈને આવી ગયું છે. જેમાં અહીં દરેક મોડેલ ઉપર રૂ.3થી 6 હજારનું ડિસ્કાઉન્ટ મળશે. મોરબી- રાજકોટ હાઈવે ઉપર શક્ત શનાળામાં મારૂતિ સુઝુકી શો રૂમની સામે યુનિક ઇ-બાઈકનો શો રૂમ છેલ્લા ચાર વર્ષથી કાર્યરત છે. અહીં અષાઢી બીજની ઓફર હેઠળ ઇલેક્ટ્રિક સ્કૂટર માત્રને માત્ર રૂ.33,990માં આપવામાં આવી રહ્યું છે. જેમાં એક વર્ષની વોરંટી પણ મળશે. આ સાથે બે વર્ષની વોરંટી વાળા ઇલેક્ટ્રિક સ્કૂટર પણ મળશે. અહીં ડબલ બેટરી ઇલેક્ટ્રિક સ્કૂટર માત્ર રૂ.49,990ની ઓફર પ્રાઇઝમાં મળી જશે. વધુમાં અહીં ઇલેક્ટ્રિક સ્કૂટર ઉપર ઝીરો ડાઉન પેમેન્ટની લોન પણ થઈ જશે. અહીં દરેક કંપનીના તમામ મોડેલના સ્પેરપાર્ટ પણ મળશે. દરેક કંપનીના સ્કૂટરનું રીપેરીંગ પણ કરી આપવામાં આવશે. તો આજે જ મુલાકાત લ્યો અને મનપસંદ ઇ-સ્કૂટર વસાવોયુનિક ઇ-બાઇકશકત શનાળા,મારૂતિ સુઝુકી શો રૂમ સામે,મોરબી-રાજકોટ હાઇવે,મોરબીમનીષભાઈ ફેફરમો.નં.95120 08972મો.નં.97263 26911