ડ્રેસ, લેગીસ, કુર્તિ, જીન્સ, ટોપ, ઇનરવેર સહિતની અઢળક આઇટમો સાવ ઓછા ભાવે : માલ પૂરો કરવાનો હોવાથી વહેલા તે પહેલામોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં મીરા ડ્રેસીસ દુકાન બંધ કરવાની હોવાથી લેડીઝ વેરની તમામ આઇટમો એકદમ સસ્તામાં આપી દેવાની છે. અહીં ડ્રેસ, લેગીસ, કુર્તિ, જીન્સ, ટોપ, ઇનરવેર સહિતની અઢળક આઇટમો સાવ ઓછા ભાવે આપવામાં આવશે. તો આજે જ પધારો.મોરબીમાં શનાળા રોડ ઉપર એવન સ્ટુડિયો વાળી લાઈનમાં શેરી નં.1માં સુપર માર્કેટમાં પહેલા માળે આવેલ મીરા ડ્રેસીસ દુકાન અનિવાર્ય કારણોસર બંધ કરવાની છે. જેથી લેડીઝ વેરની તમામ આઇટમો માટે સ્ટોક ક્લિયરન્સ સેલ મુકવામાં આવ્યો છે. ડેનિમ જેગીસ, ફેશન જેગીસ, સાદા કુર્તા, ફેશન કુર્તા, કોટ શૂટ, શર્ટ, મીડી ટોપ, કુર્તા પેન્ટ, ટી શર્ટ, ફેન્સી નાઈટ ડ્રેસ, ફેન્સી જીન્સ, જમ્પશૂટ, બેસ્ટર્ન ટોપ, ફેન્સી ટી શર્ટ, ફેન્સી પ્લાઝા, લોવર પેન્ટ, કેપરી, જીન્સ કેપરી, શોર્ટ કુર્તા, નાઈટ ડ્રેસ લોઅર, ટ્રાઉઝર, ટ્રેકપેન્ટ, રિયોન પેન્ટ, ઇનરવેર સહિતની આઇટમો વહેલા તે પહેલાના ધોરણે સસ્તાભાવે આપવામાં આવશે. આ ઉપરાંત 10 ફૂટના 2 નંગ ટેબલ (ખાના વાળા) અને ચેન્જિંગ રૂમના પાર્ટેશન પણ વેચવાના છે.તો માલ પૂરો થાય તે પહેલાં આજે જ ખરીદી કરવા પધારો...મીરા ડ્રેસીસ સુપર માર્કેટ, પહેલા માળે, શેરી નં.1, એવન સ્ટુડિયો વાળી લાઈન, શનાળા રોડ, મોરબીમો.9825907914