1થી 14 વર્ષના બાળકો માટે ચિલ્ડ્રન વેરનો મોટો ખજાનો : બહેનો માટે ટી-શર્ટ, લેગીસ, કેપ્રી, પેન્ટી, ટ્રેક પેન્ટ્સ તેમજ હોઝીયરીને લગતી અનેક આઈટમો મળશે : સ્ટોક પૂરો થાય તે પહેલાં જરૂર પધારોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના GIDC વિસ્તારમાં નવા બસ સ્ટેન્ડની પાછળ આવેલું જાણીતું ‘સીટી હોઝીયરી હાઉસ’ હવે કાયમી ધોરણે બંધ થઈ રહ્યું છે. આ નિમિત્તે દુકાનમાલિક દ્વારા ગ્રાહકો માટે એક ખાસ ‘સ્ટોક ક્લિયરન્સ સેલ’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સેલ મોરબીવાસીઓ માટે ખરીદીની એક સુવર્ણ તક લઈને આવ્યું છે. અહીં બ્રાન્ડેડ કંપનીના બાળકોના કપડાં સાવ વ્યાજબી ભાવે અને ઘણી આઈટમ પડતર ભાવે વેચવા માટે મૂકવામાં આવી છે.શું-શું મળશે સેલમાં?આ ક્લિયરન્સ સેલમાં 1થી 14 વર્ષના બાળકો માટેના કપડાઓ તેમજ બહેનો માટે બ્રાન્ડેડ કંપનીના ટી-શર્ટ, લેગીસ, કેપ્રી, પેન્ટી, ટ્રેક પેન્ટ્સ તેમજ હોઝીયરીને લગતી અનેક નાની-મોટી આઈટમ ઉપલબ્ધ છે. દુકાન ખાલી કરવાની હોવાથી સ્ટોક પૂરો ન થાય ત્યાં સુધી આ સેલ ચાલુ રહેશે. તહેવારો અને લગ્નસરાની સીઝન પહેલાં બહાર પહેરવા માટે કે ડેઈલી વેર માટે આરામદાયક કપડાં ખરીદવા ઈચ્છતા લોકો માટે આ ઉત્તમ તક છે.ખાસ નોંધ: સ્ટોક મર્યાદિત હોવાથી વહેલા તે પહેલાના ધોરણે લાભ લેવો.સરનામું: સીટી હોઝીયરી હાઉસ, પહેલો માળ, પટેલ ફરસાણની બાજુમાં, ચિત્રકુટના નાકે, કન્યા છાત્રાલય મેઈન રોડ, GIDC, નવા બસ સ્ટેન્ડ પાછળ, મોરબી.મો.70169 20038