મોરબી : મોરબીના આર્ટિસ્ટ કમલેશ નગવાડિયાએ શ્રી રામ, શ્રી લક્ષ્મણ અને માતા સીતા સાથે હનુમાનજીની ચોક માંથી કોતરણી કરીને મૂર્તિ બનાવી છે. જેની સાઇઝ 3 સેન્ટિમીટરની છે ચોકમાંથી સોય દ્વારા કોતરણી કરીને બનાવી આ અદભુત મૂર્તિ તેઓએ 5 દિવસની જહેમત ઉઠાવીને તૈયાર કરી છે.