તણાવમુક્તિ, સારી ઊંઘ અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સુદર્શન ક્રિયા, ધ્યાન અને યોગ શિબિર યોજાશેમોરબી : હજારો વર્ષ જૂની ભારતીય વૈદિક સંસ્કૃતિ આધારિત જીવનના દરેક રહસ્યોનો ઉકેલ આપવાના હેતુથી મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા વિશેષ 'હેપીનેસ પ્રોગ્રામ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં સુદર્શન ક્રિયા, ધ્યાન, પ્રાણાયામ અને યોગના માધ્યમથી લોકોને ખુશ અને નિરોગી રહેવાની ચાવીઓ શીખવવામાં આવશે.પ્રોગ્રામના મુખ્ય લાભો: • તણાવમાંથી મુક્તિ • સારી ઊંઘની અનુભૂતિ • આનંદમાં વધારો • ભાવનાઓ પર નિયંત્રણ • રોગપ્રતિકારક શક્તિમાં વધારો • ઊંડો આરામઆયોજનની વિગતો • તારીખ: 19/05/2026 થી 24/05/2026• સમય: બપોરે 03:00 થી 06:00 વાગ્યા સુધી• સ્થળ: ફ્લોરા અક્ષર સિટી શોપિંગ, 2 જો માળ, કિંજલ બ્યુટી પાર્લર ઉપર, ડી-માર્ટ પાસે, મોરબી - 2.આ શિબિરમાં જોડાવા અને વધુ માહિતી મેળવવા માટે રસ ધરાવતા નાગરિકોએ મનસુખભાઈ ભાલોડીયા (9727715551) અથવા નયનાબેન ભાલોડીયા (9925108422) પર સંપર્ક કરવા આયોજકોની યાદીમાં જણાવાયું છે.#MorbiUpdate #TheArtOfLiving #HappinessProgram #YogaShibir #SudarshanKriya #Meditation #MorbiNews