મોરબી : આર્ટ ઓફ લિવિંગ મોરબી દ્વારા આગામી તારીખ 24 ફેબ્રુઆરી થી 1 માર્ચ સુધી હોળી સ્પેશિયલ હેપિનેસ પ્રોગ્રામ યોજાશે. જેમાં સુદર્શન ક્રિયા સહિતની પ્રવૃતિઓ કરાવાશે. આ હેપિનેસ પ્રોગ્રામ સવારે 5 થી 8 અને સાંજે 3 થી 6 વાગ્યા દરમિયાન મોરબીના રવાપર રોડ પર આવેલા શ્રી શ્રી હોલ ખાતે યોજાશે. જેમાં ટિચર તરીકે ડો. સંજયભાઈ બાણુગરીયા, પારુલબેન બાણુગરીયા અને ભારતીબેન સવસાણી ઉપસ્થિત રહેશે. સવારના રજિસ્ટ્રેશન માટે https://aolt.in/944009 અને સાંજના રજિસ્ટ્રેશન માટે https://aolt.in/944390 લિંક પર ક્લિક કરવા જણાવાયું છે. વધુ માહિતી માટે મો.નં. 9825331160, 9825231160, 9879750895, 8799635368, 9879719076 પર સંપર્ક કરવા જણાવાયું છે.