મોરબી : મોરબીના રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માના સાનિધ્યમાં ઋષિ પાંચમના પવિત્ર દિવસ નિમિત્તે તા. 28-8-2025 ને ગુરુવારના રોજ સવારે 7 થી સાંજના 5 કલાક દરમ્યાન રામધન આશ્રમ ખાતે ફક્ત બહેનો માટે સ્નાનની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ફરાળનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 10 વર્ષથી ઉપરના દીકરાઓ સ્નાન નહીં કરી શકે તેમ મહંત ભાવેશ્વરી માની યાદીમાં જણાવવામાં આવ્યું છે.