મોરબી : મોરબીના વોર્ડ નં.1માં કોર્પોરેટરો દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો માટે પટેલ સમાજવાડી ખાતે રહેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સાથે આ જગ્યાએ જમવાની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વિસ્તારના લોકોને કામ કે મદદ સંદર્ભે દેવાભાઈ અવાડીયા મો.નં. 9998455555, અમિતભાઇ ગામી મો.નં. 9265872813, રાજુભાઇ રામાવત મો.નં. 9979363153, નિર્મળાબેન મોરારજીભાઈ કંઝારિયા મો.નં. 8849461672, ત્રિભોવનભાઈ પટેલ મો.નં. 8160480500નો સંપર્ક કરવા જણાવાયું છે.