મોરબી : મોરબીના રામધન આશ્રમમાં આજે ઋષિપાંચમ નિમિત્તે ભાવિકો માટે પૂજન, ભોજન અને સ્નાનની વ્યવસ્થા રાખવામાં આવી છે. આજે ઋષિપાંચમનો તહેવાર છે. ત્યારે મહેન્દ્રનગર ખાતે આવેલ રામધન આશ્રમમાં ઋષિપાંચમ નિમિત્તે ઋષિ પૂજન, ફળાહાર તથા સ્નાનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો ભાવિક મહિલાઓએ લાભ લેવા મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..