મોરબી : મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન આગામી તા. 8 ઓક્ટો. વિજયા દશમીના રોજ બપોરે 1-30 કલાકે શક્તિ માતાજી મંદિર, શકત શનાળા ખાતે કરવામાં આવશે. તથા રેલીનું પ્રસ્થાન મહારાણા પ્રતાપ સર્કલ, સામાકાંઠેથી કરવામાં આવશે. આ ઉપરાંત, રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન આગામી તા. 13 ઓક્ટો. શરદ પૂર્ણિમાના રોજ રાત્રે 9 કલાકે દરબાર ગઢ, ઝૂલતા પુલ પાસે રાખવામાં આવ્યું છે. આ બંને પ્રસંગે પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા તથા મહામંત્રી મહાવીરસિંહ જાડેજા રાજપૂત સમાજના દરેક પરિવારને સહકુટુંબ આમંત્રણ આપવામાં આવ્યું છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274