બેડ રેસ્ટ વ્યક્તિ હોય કે ઉંમરલાયક વડીલ હોય, અહીંની ટિમ ઘરના સદસ્યની જેમ જ ડાયપર, સર્વિસ, કસરત, માલિશ તથા સ્પંચ સર્વિસ સહિતની સેવા આપશે : લેડીઝ માટે લેડીઝ અને જેન્ટ્સ માટે જેન્ટ્સ સ્ટાફ મળશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપ વ્યસ્તતાના કારણે ઘરના વડીલ કે બેડ રેસ્ટ વ્યક્તિની સેવા કરી શકતા નથી ? તો ચિંતા ન કરો હર્ષ કેર ટેકરમાં એક ફોન ઘુમાવો આપનું કામ થઈ જશે.મોરબી તથા આસપાસના વિસ્તારમાં હર્ષ કેર ટેકરની ટિમ દ્વારા આપના ઉંમરલાયક વડીલ કે બેડ રેસ્ટ હોય તેવા લોકોની ઘરના સદસ્યની જેમ જ સેવા કરવામાં આવે છે. અહીંની ટિમ દ્વારા વ્યવસ્થિત ડાયપર, સર્વિસ, કસરત, માલિશ તથા સ્પંચ સર્વિસ સહિતની સેવા પૂરી પાડવામાં આવે છે. મોટી ઉંમરના વડીલોને ઘરના સભ્યની જેમ જ સંપૂર્ણ પણે વ્યવસ્થિત સાચવવામાં આવે છે. અહીંથી લેડીઝ માટે લેડીઝ અને જેન્ટ્સ માટે જેન્ટ્સ કેર ટેકર સ્ટાફ મળશે.તો સેવા મેળવવા માટે મો.નં. 91576 11171 ઉપર સંપર્ક કરો.