કાશ્મીર, દાર્જીલિંગ, નેપાળ અને ચારધામ યાત્રાના સંપૂર્ણ સુવિધાયુક્ત પેકેજ : 2/3 સ્ટાર હોટેલમાં રોકાણ, શુદ્ધ ગુજરાતી જમવાનું, લોકલ ટ્રાવેલિંગ એસી વાહનમાં : તો આજે જ આપનું પેકેજ બુક કરાવો..મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ઉનાળાના વેકેશનમાં પરિવાર સાથે ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો મોરબીવાસીઓ માટે એક ખુશખબર છે. ગ્રીન ચોક સ્થિત જાણીતી સંસ્થા 'રોયલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ' દ્વારા લક્ઝરી સમર વેકેશન પ્રવાસોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં તમને મળશે ૨ થી ૩ સ્ટાર એ.સી. હોટલ, ફરવા માટે એ.સી. વાહન અને ઘર જેવું જ શુદ્ધ ગુજરાતી જમવાનું. આગામી મે અને જૂન મહિના માટે અલગ-અલગ ત્રણ ખાસ પેકેજ તૈયાર કરવામાં આવ્યા છે, જેની માહિતી નીચે મુજબ છે:● દાર્જીલીંગ - ગુવાહાટી પ્રવાસદાર્જીલીંગ, ગેંગટોક, શાંગુલેઈક, બાબા મંદિર, કામાક્ષીદેવી અને ગુવાહાટીનો ૧૨ દિવસનો પ્રવાસ. ઉપડવાની તારીખ: ૨૩/૦૫/૨૦૨૬ (થ્રી ટાયર એ.સી. ટ્રેન દ્વારા). ● કાશ્મીર - વૈષ્ણોદેવી પ્રવાસવૈષ્ણોદેવી, શ્રીનગર (કાશ્મીર), ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામનો ૧૧ દિવસનો રોમાંચક પ્રવાસ. ઉપડવાની તારીખ: ૦૬/૦૫/૨૦૨૬ (થ્રી ટાયર એ.સી. ટ્રેન દ્વારા).● નેપાળ પ્રવાસશ્રી પશુપતિબાથ, કાઠમાંડુ, પોખરા, વારણસી અને અયોધ્યાનો ૧૨ દિવસનો પ્રવાસ. ઉપડવાની તારીખ : ૨૫/૦૫/૨૦૨૬ (થ્રી ટાયર એ.સી. ટ્રેન દ્વારા).● ચારધામ યાત્રા પ્રવાસકેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રીજી, યમનોત્રીજી અને હરિદ્વારનો ૧૪ દિવસનો પવિત્ર પ્રવાસ. ઉપડવાની તારીખ: ૦૮/૦૬/૨૦૨૬ (થ્રી ટાયર એ.સી. ટ્રેન દ્વારા).ખાસ નોંધ લેવી કે આ તમામ પ્રવાસો ટ્રેન (A.C.) મારફતે હોવાથી, કન્ફર્મ ટિકિટ મેળવવા માટે બુકિંગ બે મહિના પહેલા કરાવવું ફરજિયાત છે. 'રોયલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ' પોતાના સંપૂર્ણ શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ પ્રવાસો માટે જાણીતું છે. તો રાહ શેની જુઓ છો? આજે જ સંપર્ક કરો અને તમારું સમર વેકેશન યાદગાર બનાવો.રોયલ ટુર્સ & ટ્રાવેલ્સગ્રીન ચોક, મોરબીમો.નં.9099899000મો.નં.7359034444#Morbi #MorbiUpdate #SummerVacation #TourAndTravels #RoyalToursMorbi #KashmirTour #DarjeelingTour #ChardhamYatra #TravelMorbi