સમગ્ર મોરબી જિલ્લામાં આયુર્વેદ ચિકિત્સા ક્ષેત્રે 12 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા એકમાત્ર એમ.ડી. (આયુર્વેદ) ડો.ધર્મેન્દ્ર ધોરીયાણીઆયુધારા હોસ્પિટલને આજ વર્ષે 2025માં આયુર્વેદ બોર્ડ દ્વારા 'ગુજરાતની બેસ્ટ આયુર્વેદ હોસ્પિટલનો એવોર્ડ ' પણ મળેલો છેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં રાજ્યની શ્રેષ્ઠ ( વર્ષ 2025 નો બેસ્ટ આયુર્વેદ હોસ્પિટલ અવોર્ડ પ્રાપ્ત કરેલ) એવી આયુર્વેદ સુપર સ્પેશ્યલીટી હોસ્પિટલ એટલે 'આયુધારા આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ.' જ્યાં સમગ્ર મોરબી જિલ્લામાં આયુર્વેદ ચિકિત્સા ક્ષેત્રે 12 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા એકમાત્ર એમ.ડી.(આયુર્વેદ) ડો.ધર્મેન્દ્ર ધોરીયાણી સેવા આપે છે.અહીં હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે કાયમી ધોરણે દર મંગળવારે 'ફ્રી નિદાન' કેમ્પ સુવિધા પણ ઉપલબ્ધ છે. તો આજે જ મુલાકાત લ્યો.ઉપલબ્ધ સારવાર-Infertility કેસ female માં PCOD, Low AMH (બીજ ક્વોલિટી નબળી હોવી) તેમજ male માં શુક્રાણુ ની ખામી, ગતિ ઓછી વગેરે સમસ્યા જેમાં આયુર્વેદ પંચકર્મ સારવારથી હજારો દર્દીઓને સંતાન પ્રાપ્તિ થયેલ છે.તેમજ ટેસ્ટ ટ્યૂબ ફેઈલ ગયા હોય or ડોક્ટર ફક્ત ટેસ્ટ ટ્યૂબ જ વિકલ્પ આપેલ હોય એવા અનેક દર્દીઓ મા નોર્મલ pregnancy results મળેલા છે અસંખ્ય યુગલોએ ગર્ભાધાન સંસ્કાર અને પંચકર્મ કરાવી ઉત્તમ સંતાન પ્રાપ્તિ પણ કરેલ છે. અહીં સોરીયાસીસ, ધાધર, એલર્જી જેવા ચામડીના રોગ, સ્વાસ એલર્જી શરદી, સાંધાનો ઘસારો, ફરતો વા(આમ વાત), મણકાની તકલીફ, નસ દબાવી, ગાદી ખસી જવી, માથાનો દુખાવો, ગેસ એસીડીટી, અલ્સરેટીવ કોલાઈટીસ જેવા પાચનના રોગ માનસિક રોગ, તેમજ પથરી પ્રોસ્ટેટ, હરસ અને ફિસર માં ઓપરેશન વગર માત્ર દવાથી સારવાર ઉપલબ્ધ છે.વર્તમાન સમયના ખૂબ વધેલા બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ જેવા રોગ કાયમી દવાથી કંટાળી ગયેલા લોકો આયુર્વેદ દ્વારા કાયમી ઈલાજ સંભવ છે. યોગ્ય આહાર વિહારનું સેવન કરી દર્દી કાયમી રોગ મુક્ત થઇ શકાય છે.બાળકો નબળી રોગ પ્રરીકારક શક્તિ પાચન શક્તિ, તેમજ એલર્જીના કારણે વારંવાર બીમાર પડતા બાળકોને કાયમી સ્વસ્થ કરી શકાય છે. અહીં પંચકર્મ થી હજારો દર્દીઓ ની સારવાર કરવામાં આવી છે. તો આજે જ મુલાકાત લ્યો. આયુધારા આયુર્વેદ હોસ્પિટલ અને પંચકર્મ સેન્ટરશ્રી ક્રિષ્ના કોમ્પ્લેક્ષ, બીજા માળે,પટેલ કિરાણા ભંડાર ઉપર, નવા બસ સ્ટેન્ડ સામે, શનાળા રોડ, મોરબીસોમવારથી શનિવાર9:30થી 1 | 4:30થી 8:30