આપને અનુકૂળ જોબ એકદમ સરળતાથી મળી જશે, તો આજે જ સંપર્ક કરોમોરબી : શુ આપ નોકરી શોધી રહ્યા છો ? તો મોરબી જોબ પ્લેસમેન્ટમાં આજે જ સંપર્ક કરો. આ રિક્રુટમેન્ટ એજન્સી સિરામિક, બિલ્ડિંગ મટિરિયલ, શિપિંગ, લોજિસ્ટિક્સ, માઇનિંગ, સિમેન્ટ કેમિકલ, લેમિનેટ, પ્લાસ્ટિક, પેકેજીંગ અને ગ્લાસ જેવા ઉદ્યોગોમાં જોબ પ્લેસમેન્ટની સર્વિસ આપે છે. મોરબી જોબ પ્લેસમેન્ટ છેલ્લા 7 વર્ષથી વધુ સમયથી કાર્યરત છે. જે લોકલ અને આંતરરાષ્ટ્રીય સ્તરે કંપનીઓ સાથે જોડાણ ધરાવે છે. આ એજન્સી ફ્રેશર્સથી લઈને અનુભવી કેન્ડિડેટ્સ માટે વિવિધ પદો પર રિક્રુટમેન્ટ કરી આપે છે. જેમ કે માર્કેટિંગ, ડિઝાઇનર, લોડિંગ બિલિંગ, એકાઉન્ટ, સેલ્સ એક્ઝિક્યુટિવ, HR એક્ઝિક્યુટિવ વગેરે...મોરબી ગુજરાતનું મોટું સિરામિક અને ટાઇલ્સ ઉત્પાદન કેન્દ્ર છે. જ્યાં હજારો કંપનીઓ છે અને નોકરીની મોટી તકો ઉપલબ્ધ છે. જો કે, આ તકો સીધી કંપનીઓમાં અરજી કરવી મુશ્કેલ હોય છે કારણ કે તેમાં કોમ્પિટિશન વધુ અને પ્રોસેસનો સમય લાંબો હોય છે. મોરબી જોબ પ્લેસમેન્ટ આવી કંપનીઓ સાથે સીધું જોડાણ ધરાવે છે, જેથી તમને ઝડપી અને યોગ્ય જોબ મળે.મોરબી જોબ પ્લેસમેન્ટ 7+ વર્ષના અનુભવ સાથે HR સોલ્યુશન્સ પ્રદાન કરે છે, જેમાં ટ્રેનિંગ, સ્ટાફિંગ અને કેરિયર ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. જેમાં રેઝ્યુમે ઇમ્પ્રુવમેન્ટ, ઇન્ટરવ્યુ પ્રીપરેશન અને જોબ મેચિંગનો સમાવેશ થાય છે. ક્લાયન્ટ્સના રિવ્યુઝ અનુસાર, તેઓ 'બેસ્ટ પ્લેસમેન્ટ' છે કારણ કે તેઓ સ્ટાન્ડર્ડાઇઝ્ડ કંપનીઓ સાથે જોડાણ ધરાવે છે અને કેન્ડિડેટ્સને હંમેશા બેટર ઓપ્શન્સ સજેસ્ટ કરે છે.ઝડપી અને વ્યાપક જોબ ઓપર્ચ્યુનિટીઝ માટેમોરબીમાં 500+ જોબ વેકન્સીઝ છે જેમ કે એકાઉન્ટ, એક્સપોર્ટ, સેલ્સ એક્ઝિક્યુટિવ, માર્કેટિંગ, HR, વેરહાઉસ અસિસ્ટન્ટ, પરંતુ તેને શોધવું અને અપ્લાય કરવું સમય માંગી લે છે. મોરબી જોબ પ્લેસમેન્ટ તમારી આવડત અને અનુભવના આધારે તમને તરત જ ઓપ્શન્સ સજેસ્ટ કરી આપે છે. જેથી તમને વ્યાપક વિકલ્પો મળે. મોરબી જોબ એજન્સી ફુલ-ટાઇમ, પાર્ટ-ટાઇમ અને ઇન્ડસ્ટ્રી-સ્પેસિફિક જોબ્સ પ્રદાન કરે છે, અને પ્લેસમેન્ટ મેળવનાર કેન્ડિડેટ્સને રિસ્પેક્ટફુલ ટ્રીટમેન્ટ અને ગુડ કમ્પન્સેશન મળે છે. વધુમાં, આંતરરાષ્ટ્રીય રિક્રુટમેન્ટ પણ કરીએ છીએ , જેમાં મોરબીના યુવાનો માટે વિદેશી તકો ખુલે છે.મોરબી જોબ પ્લેસમેન્ટફ્લોરાની બાજુમાં, હાઉસિંગ બોર્ડ, મોરબી-2મો.7046052000 મો.9512809512 WhatsApp Channel ને ફોલો કરી લો જેમાં તમને રોજે રોજની જોબને લગતા MSG મળતા રહશે WhatsApp Channel Link 👉 whatsapp.com/channel/0029VaA3lz64SpkLurIran1kતમે તમારા ફેવરિટ પ્લેટફોર્મ Instagram / Facebook / Telegram માં પણ અમને Follow કરી શકો છો.Facebook www.facebook.com/MorbijobplaceInstagram Link www.instagram.com/morbijobplacementTelegram Link :- t.me/morbijobplacement