મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 08-04-2026 ને બુધવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસ: રૂ. 1728/-સુવાદાણા: રૂ. 1800/-મગફળીઃ રૂ. 1434/-તલ: રૂ. 2200/-જીરું: રૂ. 4250/-મેથીઃ રૂ. 1350/-ધાણાઃ રૂ. 2385/-સફેદ ચણાઃ રૂ. 1610/-તુવેરઃ રૂ. 1450/-રાયડો: રૂ. 1220/-રાય: રૂ. 1400/-ચણા: રૂ. 1036/-એરંડા: રૂ. 1224/-કલોંજીઃ રૂ. 2100/-જુવારઃ રૂ. 740/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 640/-રીંગણા: રૂ. 200/-કારેલા: રૂ. 500/-ગુવાર: રૂ. 700/-ભીંડો: રૂ. 680/-ટમેટા: રૂ. 240/-કોબીજ: રૂ. 120/-કાકડી: રૂ. 400/-લીંબુ: રૂ. 2200/-દુધી: રૂ. 200/-સુકી ડુંગળી: રૂ. 260/-આજે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોની સારી આવક થવા પામી છે. જેમાં આજે 80 ક્વિન્ટલ કપાસ, 400 ક્વિન્ટલ જીરુંની આવક, 556 ક્વિન્ટલ એરંડાની આવક, 421 ક્વિન્ટલ ચણા, 42 ક્વિન્ટલ રાયડાની આવક, 54 ક્વિન્ટલ મેથી અને 61 ક્વિન્ટલ સફેદ ચણાની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi