સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી ધાણા અને બાજરાની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.18 એપ્રિલના રોજ સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી ધાણા અને બાજરાની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ. મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 435 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1800 અને ઊંચો ભાવ રૂ. 2600,ઘઉંની 634 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 434 અને ઊંચો ભાવ રૂ.536,મગફળી (ઝીણી)ની 10 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1020 અને ઊંચો ભાવ રૂ.1190,ઈસબગુલની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1900 અને ઊંચો ભાવ રૂ.2311, ધાણાની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1651 અને ઊંચો ભાવ રૂ.2199,જીરુંની 150 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2480 અને ઊંચો ભાવ રૂ.3980, સફેદ ચણાની 10 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1840 અને ઊંચો ભાવ રૂ. 1956,સુવાદાણાની 7 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.900 અને ઊંચો ભાવ રૂ.1300 છે. વધુમાં,અડદની 13 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.500 અને ઊંચો ભાવ રૂ.1414,ચણાની 554 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.840 અને ઊંચો ભાવ રૂ.910,એરંડાની 353 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1352 અને ઊંચો ભાવ રૂ.1405,તુવેરની 52 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.800 અને ઊંચો ભાવ રૂ.1142,મેથીની 19 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.914 અને ઊંચો ભાવ રૂ.1033,રાયની 37 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1150 અને ઊંચો ભાવ રૂ.1315 તથા રાયડાની 123 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1158 અને ઊંચો ભાવ રૂ. 1229,બજારોની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.501 અને ઊંચો ભાવ રૂ.515 છે.