મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 18-04-2026 ને શનિવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસ: રૂ. 1680/-ઘઉં: રૂ. 555/-તલઃ રૂ. 2024/-મગફળીઃ રૂ. 1340/-જીરું: રૂ. 4100/-વરીયાળીઃ રૂ. 1470/-સફેદ ચણાઃ રૂ. 1600/-તુવેરઃ રૂ. 1440/-રાયડો: રૂ. 1200/-ચણા: રૂ. 1048/-એરંડા: રૂ. 1231/-કાળા તલ: રૂ. 3230/-સુવાદાણાઃ રૂ. 1825/-જુવારઃ રૂ. 718/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 660/-રીંગણા: રૂ. 280/-કારેલા: રૂ. 600/-ગુવાર: રૂ. 700/-ભીંડો: રૂ. 540/-ટમેટા: રૂ. 440/-કોબીજ: રૂ. 160/-કાકડી: રૂ. 440/-લીંબુ: રૂ. 3080/-દુધી: રૂ. 200/-સુકી ડુંગળી: રૂ. 280/-આજે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોની સારી આવક થવા પામી છે. જેમાં આજે 2501 ક્વિન્ટલ ઘઉં, 33 ક્વિન્ટલ કપાસ, 257 ક્વિન્ટલ જીરુંની આવક, 151 ક્વિન્ટલ એરંડાની આવક, 268 ક્વિન્ટલ ચણા, 40 ક્વિન્ટલ વરીયળી અને 84 ક્વિન્ટલ તુવેરની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi