લીંબુના ભાવ વધીને પ્રતિ મણે રૂ. 2600એ પહોંચ્યામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 14-04-2026 ને મંગળવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસ: રૂ. 1730/-ઘઉં: રૂ. 649/-મગફળીઃ રૂ. 1400/-તલ: રૂ. 2082/-જીરું: રૂ. 4160/-સફેદ ચણાઃ રૂ. 1610/-તુવેરઃ રૂ. 1440/-રાયડો: રૂ. 1234/-ચણા: રૂ. 1042/-એરંડા: રૂ. 1226/-સુવાદાણાઃ રૂ. 1630/-કલોંજીઃ રૂ. 2545/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 600/-રીંગણા: રૂ. 200/-કારેલા: રૂ. 500/-ગુવાર: રૂ. 500/-ભીંડો: રૂ. 500/-ટમેટા: રૂ. 240/-કોબીજ: રૂ. 120/-કાકડી: રૂ. 360/-લીંબુ: રૂ. 2600/-દુધી: રૂ. 140/-સુકી ડુંગળી: રૂ. 280/-આજે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોની સારી આવક થવા પામી છે. જેમાં આજે 3029 ક્વિન્ટલ ઘઉં, 42 ક્વિન્ટલ કપાસ, 234 ક્વિન્ટલ જીરુંની આવક, 426 ક્વિન્ટલ એરંડાની આવક, 216 ક્વિન્ટલ ચણા, 60 ક્વિન્ટલ તુવેર, 78 ક્વિન્ટલ રાયડાની આવકની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi